FIFA World Cup 2022: ઇરાને 2-0થી વેલ્સને હરાવ્યુ, વેલ્સનુ નથી ખુલ્યુ ખાતુ
ઈરાન ફીફા વર્લ્ડ કપ 2022ના છઠ્ઠા દિવસે ગ્રુપ બીની મેચમાં વેલ્સ સામે ટકરાશે. ઈરાને અંતિમ 16માં સ્થાન મેળવવાની રેસમાં મહત્વપૂર્ણ મેચમાં વેલ્સને 2-0થી હરાવ્યું હતું. આ જીત સાથે ઈરાનની ટીમે ગ્રુપ બીના પોઈન્ટ ટેબલમાં બીજું સ્
ઈરાન ફીફા વર્લ્ડ કપ 2022ના છઠ્ઠા દિવસે ગ્રુપ બીની મેચમાં વેલ્સ સામે ટકરાશે. ઈરાને અંતિમ 16માં સ્થાન મેળવવાની રેસમાં મહત્વપૂર્ણ મેચમાં વેલ્સને 2-0થી હરાવ્યું હતું. આ જીત સાથે ઈરાનની ટીમે ગ્રુપ બીના પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવી લીધું છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપમાં વેલ્સ ટીમની આ બીજી મેચ હતી. અગાઉ વેલ્સની ટીમ અમેરિકા સામે રમી હતી. તે મેચ 1-1થી ડ્રો રહી હતી. આવી સ્થિતિમાં વેલ્સ હજુ પણ તેની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે.

ચેશ્મીના ગોલે ઇરાનને જીત અપાવી
વેલ્સ સામે ઈરાનની જીતમાં રૂઝબેહ ચેશ્મીનું સૌથી મહત્વનું યોગદાન હતું. તેણે સ્ટોપેજ ટાઈમની આઠમી મિનિટે ગોલ કરીને તેની ટીમને 2-0થી જીત અપાવી હતી. ચેશ્મીનો શોટ વેલ્સના બેકઅપ ગોલકીપર ડેની વોર્ડના ડાઇવિંગના પ્રયાસથી બચાવાયો હતો. નિયમિત ગોલકીપર વેઈન હેનેસીને 86મી મિનિટે બહાર કરવામાં આવ્યા બાદ ડેની ગોલમાંકીપર કરી રહ્યાં હતા.
મેચમાં 90 મિનિટ સુધી ના થયો કોઇ ગોલ
ઈરાન અને વેલ્સ વચ્ચેની મેચ કેટલી રોમાંચક રહી હતી, તેનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે ઈરાને મેચની છેલ્લી 3 મિનિટમાં 2 ગોલ કરીને મેચ જીતી લીધી હતી. મેચમાં 90 મિનિટ સુધી બંને ટીમો કોઈ ગોલ કરી શકી ન હતી, પરંતુ ઈરાને ઈન્જરી ટાઈમની 9 મિનિટની છેલ્લી 3 મિનિટમાં 2 ગોલ કર્યા હતા. ઈરાન તરફથી ચેશ્મી અને રેઝાને ગોલ કર્યા હતા. આ મેચ બાદ ઈરાન ગ્રુપ બીના પોઈન્ટ ટેબલમાં બીજા અને વેલ્સ ચોથા સ્થાને છે. ઈંગ્લેન્ડ ટોચ પર છે અને અમેરિકા ત્રીજા સ્થાને છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
