સ્પોટ ફિક્સિંગ મુદ્દે ધોની ફરીવાર ચુપ

પત્રકાર પરિષદ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીને આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ બદલ પકડાયેલા ખેલાડીઓ અને ચેન્નાઇ સુપર કિંગ્સનું નામ પણ સ્પોટ ફિક્સિંગમાં ચગ્યું હતું, તે અંગે ધોનીને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, પરંતુ ધોનીએ એ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા નહોતા અને તેણે માત્ર ચેમ્પિયન્સ ટ્રોફી સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવે તેવો આગ્રહ કરતા આયોજકોએ પત્રકારોને સ્પોટ ફિક્સિંગ અંગે પ્રશ્નો નહીં પૂછવા જણાવ્યું હતું.
ચેમ્પયિન્સ ટ્રોફી અંગે ધોનીએ કહ્યું હતું કે, ચેમ્પિયન્સ ટ્રોફીનો દરેક મુકાબલો મહત્વનો હોય છે. અમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે સંપૂર્ણપણે તૈયાર છીએ અને અમારી પાસે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટેની આ સોનેરી તક છે.
નોંધનીય છે કે, આઇપીએલ 6 દરમિયાન દિલ્હી પોલીસ અને મુંબઇ પોલીસે સ્પોટ ફિક્સિંગ સબબ શ્રીસંથ સહિત રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓની તથા, બોલિવુડ અભિનેતા વિંદુ દારા સિંગ અને ચેન્નાઇ સુપર કિંગ્સના માલિકના જમાઇ મયપ્પન ધરપકડ કરી હતી. આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં મોટા માથાઓની સંડોવણી બહાર આવતા દેશભરમાં આઇપીએલને લઇને રોષ ફાટી નિકળ્યો હતો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
