CWG 2022 : ભારત પર થયો મેડલનો વરસાદ, સાત્વિક-ચિરાગ અને શરથ કમલે જીત્યો ગોલ્ડ
બર્મિંગહામમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની બેગમાં માત્ર મેડલની વર્ષા થઈ રહી છે. અચંતા શરથ કમલે કોમનવેલ્થ ગેમ્સની મેન્સ સિંગલ ટેબલ ટેનિસ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
CWG 2022 : બર્મિંગહામમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની બેગમાં માત્ર મેડલની વર્ષા થઈ રહી છે. અચંતા શરથ કમલે કોમનવેલ્થ ગેમ્સની મેન્સ સિંગલ ટેબલ ટેનિસ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અચંતા શરથ કમલ ઉપરાંત સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ પણ બેડમિન્ટનમાં મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

શરથ કમલે ટેબલ ટેનિસમાં ગોલ્ડ જીત્યો
સાથિયાન જ્ઞાનશેખરે આ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 40 વર્ષીય શરથે તેની ઉંમરને અવગણીને 40 વર્ષીય શરથે રેન્કિંગમાં 11-13,11-7, 11-2, 11-6, 11-8 થી રેન્કિંગમાં વધુ સારા ખેલાડી સામે પ્રથમ ગેમ હાર્યા બાદ પુનરાગમન કર્યું હતું. શરથનું વર્લ્ડ રેન્કિંગ 39મું છે,જ્યારે પિચફોર્ડ 20માં સ્થાને છે.

શરથનો 13મો મેડલ
કોમનવેલ્થ ગેમ્સમાં શરથનો આ કુલ 13મો મેડલ છે. તેણે બર્મિંગહામ ગેમ્સમાં ચાર મેડલ જીત્યા હતા. તે 2006 મેલબોર્ન ગેમ્સમાં ફાઇનલમાંપહોંચ્યો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ અગાઉ સાથિયાને મેન્સ સિંગલ્સમાં ઈંગ્લેન્ડના પોલ ડ્રિંકહોલને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યોહતો.

22 ગોલ્ડ મેડલ :
મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરીનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લોન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર (પાવર લિફ્ટિંગ), બજરંગપુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા, રવિ દહિયા, વિનેશ ફોગાટ, નવીન, ભાવિના (પેરા ટેબલ ટેનિસ), અમિત પંખાલ, અલ્ધૌસ પોલ,નિખાત ઝરીન, શરથ કમલ અને શ્રીજા અકુલા, પીવી સિંધુ, લક્ષ્ય સેન, સાત્વિક-ચિરાગ, શરત,

14 સિલ્વર મેડલ :
સંકેત સરગરી, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક, પ્રિયંકાગોસ્વામી, અવિનાશ સાબલે, પુરુષોની લોન બોલ ટીમ, અબ્દુલ્લા અબુબકર, શરથ કમલ અને સાથિયાન, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ,સાગર,

22 બ્રોન્ઝ મેડલ :
ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિન્દર કૌર, લવપ્રીત સિંઘ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કાકરાન, મોહિતગ્રેવાલ, જાસ્મીન, પૂજા ગેહલોત, પૂજા સિહાગ, મોહમ્મદ હુસામુદ્દીન, દીપક નેહરા, રોહિત ટોકસ, સોનલબેન, ભારતીય મહિલા હોકી ટીમ,સંદીપ કુમાર, અન્નુ રાની, દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલ, શ્રીકાંત, ત્રિશા-ગાયત્રી,
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
