CWG 2018: ભારતનું ખાતું ખુલ્યું, ગુરૂરાજા એ વેટલિફ્ટિંગ માં અપાવ્યો સિલ્વર મેડલ
21માં કોમનવેલ્થ ગેમમાં ભારતનું ખાતું સિલ્વર મેડલ ઘ્વારા ખુલ્યું છે. વેટલિફ્ટર ગુરુરાજે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે.
21માં કોમનવેલ્થ ગેમમાં ભારતનું ખાતું સિલ્વર મેડલ ઘ્વારા ખુલ્યું છે. વેટલિફ્ટર ગુરુરાજે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. ગુરુરાજે કુલ 249 કિલોગ્રામ વજન ઉઠાવીને દેશને પહેલો સિલ્વર મેડલ અપાવ્યો છે. ગોલ્ડ મેડલ મલેશિયાના ઈઝહાર અહેમદ ઘ્વારા જીતવામાં આવ્યો છે. શ્રીલંકાના ચતુરંગા લકમલ ઘ્વારા બ્રોન્ઝ મેડલ જીતવામાં આવ્યો છે.

એટલું જ નહીં પરંતુ ભારતીય બેડમિન્ટન માટે પણ સારી શરૂઆત થયી છે. બેડમિન્ટન ટીમ ઇવેન્ટમાં પહેલા રાઉન્ડમાં ભારતના પ્રણવ ચોપરા અને ઋત્વીકા ની જોડીએ શ્રીલંકા જોડીને હરાવી છે. એટલું જ નહીં પરંતુ પુરુષ સિંગલમાં શ્રીકાંતે પણ બીજી જીત નોંધાવી છે. જોવા જઇયે તો ભારતીય મહિલા હોકી ટીમની શરૂઆત નિરાશાજનક રહી. ભારતીય મહિલા હોકી ટીમને વેલ્સ ટીમે 3-2 થી હરાવ્યું.
હાલમાં સોશ્યિલ મીડિયા પર લોકો વેટલિફ્ટર ગુરુરાજ ને અભિનંદન આપી રહ્યા છે.
We have our first medal. Many congratulations to GURURAJA for coming second and winning🥈 #Medal at the @GC2018 lifting total weight of 249kg in the Men's 56kg event! Super proud of you Gururaja !#GC2018Weightlifting pic.twitter.com/gde39VMfoZ
— Virender Sehwag (@virendersehwag) April 5, 2018
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
