Yukti Thareja share latest photo : કોણ છે ધોની સાથે વાયરલ થઈ રહેલી ખૂબસૂરત હસીના? જુઓ ફોટો
Yukti Thareja's Latest Photo with MS Dhoni : : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની નવી સિઝન શરૂ થવાની છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.
જો કે, આ વખતે તે કેપ્ટન તરીકે નહીં રમે. રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળ CSKની ટીમ મજબૂત પ્રદર્શન કરવાના ઈરાદા સાથે ઉતરશે.

IPL શરૂ થવા પહેલા મહેન્દ્ર સિંહ ધોનીની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. આ તસ્વીરમાં ધોની એક સુંદર યુવતી સાથે જોવા મળી રહ્યો છે, જેને લઈ ફેન્સમાં જિજ્ઞાસા જાગી છે કે આ યુવતી કોણ છે.
આ હસીના છે મોડલ યુક્તિ થરેજા, જેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ધોની સાથેની તસ્વીર શેર કરી છે. યુક્તિ થરેજા એ બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે.
તેણી પહેલા બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી સાથે 'લૂટ ગયે' ગીતમાં જોવા મળી હતી. આ તેનું પહેલું મોટા બેનરનું મ્યુઝિક આલ્બમ હતું, જેના દ્વારા તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમ છતાં, ત્યારબાદ યુક્તિ કોઈ નવા ગીત કે ફિલ્મમાં દેખાઈ નથી.
યુક્તિ થરેજાએ 'સુપર મોડલ ઓફ ધ યર' શોમાં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. ભલે તે શો જીતી ન શકી હોય, પરંતુ તેણે દર્શકોના દિલમાં પોતાની અલગ ઓળખ બનાવી.
આ શોમાં મલાઈકા અરોરા, મસાબા ગુપ્તા અને મિલિંદ સોમન જજ તરીકે હતાં. શોના દરમિયાન, વીજે અનુષાએ યુક્તિની સરખામણી ડેઈલી સોપ એક્ટ્રેસ સાથે કરી હતી અને કહ્યું હતું કે તેનો ચહેરો એક પરફેક્ટ મોડલ તરીકે ફિટ નથી, પરંતુ યુક્તિએ પોતાની આગવી સ્ટાઈલ અને અભિવ્યક્તિથી લોકોનું ધ્યાન ખેંચ્યું.
હરિયાણાની મૂળ વતની યુક્તિ થરેજા હાલમાં ખૂબ લોકપ્રિય બની છે. તેણી તેના સ્ટાઇલિશ ફોટોશૂટ અને સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવાથી સતત ચર્ચામાં રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
