ટી20 વર્લ્ડકપ: ટીમ ઇન્ડિયાના મુકાબલા પહેલા જાણો આ વાતો
ટી20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાનો પહેલો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે છે. બંને ટીમો નાગપુરમાં એકબીજાની સામસામે હશે. આ મુકાબલો આજે સાંજે 7.30 વાગ્યે જોવા મળશે. 11 સપ્ટેમ્બર 2012 પછી પહેલીવાર આ બંને ટીમો આમનેસામને આવી છે.
2012 ની મેચ વખતે અને હમણાંની બંને ટીમોમાં ખુબ જ ફેરબદલ થયા છે એટલે બંને ટીમોને એકબીજા વિશે વધારે કઈ જ ખબર નથી. એક પછી એક મેચ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાનો આત્મવિશ્વાસ ખુબ જ વધી ગયો છે અને આંકડાની વાત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડથી ઘણી આગળ છે. તો ચાલો ટીમ ઇન્ડિયા ના મુકાબલા પહેલા જાણો આ વાતો...

ટીમ ઇન્ડિયાનો પહેલો મુકાબલો ન્યુઝીલેન્ડ
ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ 4 વખત આમને સામને આવી ચુક્યા છે. પરંતુ એક વાર પણ ટીમ ઇન્ડિયા જીતી નથી શકી.

ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ
ટી20 વર્લ્ડકપમાં બંને ટીમો એક વાર જ સામ સામે આવે છે. જેમાં ન્યુઝીલેન્ડ 10 રનથી જીત્યું હતું.

ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ
કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને યુવરાજ સિંહ બંને એક એવા ખેલાડી છે, જેઓ ન્યુઝીલેન્ડ સામે ની 4 મેચમાં રમી ચુક્યા છે.

ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ
વિરાટ કોહલી જ એક એવા ખેલાડી છે જેને ન્યુઝીલેન્ડ સામે સૌથી વધારે 70 રન બનાવ્યા છે.

ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 93 વન ડે મેચ રમાઈ છે. જેમાં 46 મેચોમાં ભારતનો વિજય થયો છે જયારે 41 મેચો માં ન્યુઝીલેન્ડ.

ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ
મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 13 વન ડે મેચ રમાઈ છે. જેમાં 5 મેચોમાં ભારત વિજય રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
