WTC Final: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કેટલા વાગ્યે શરૂ થશે ફાઇનલ? અહીં જોઇ શકશો લાઇવ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 7 જૂનથી રમાવાની છે. આ મેચ ઈંગ્લેન્ડના ઓવલ મેદાનમાં રમાશે. બંને ટીમનો પ્રયાસ મેચ જીતીને ચેમ્પિયન બનવાનો રહેશે. જો કે, આ માટે યોગ્ય વ્યૂહરચના અને અમલીકરણ પણ મહત્વપૂર્ણ રહેશે.

ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં પહોંચી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ બીજી વખત આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં જગ્યા બનાવી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વધુને વધુ ચાહકો મેચ નિહાળશે. બંને ટીમના કેટલાક ખેલાડીઓ પર નજર રહેશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી આવૃત્તિની ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે. ભારતીય ચાહકો આ માય ટીવી પર મેચ જોઈ શકશે. લંડનના સ્થાનિક સમય અનુસાર આ મેચ સવારે 10.30 વાગ્યે શરૂ થશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચનું ભારતમાં ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ મેચ બપોરે 3 વાગ્યાથી સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ જોઈ શકાશે. આ ઉપરાંત, ડિઝની+હોટસ્ટાર પર ડિજિટલ મેચનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (c), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કે.એસ. ભરત (wc), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનાડકટ, ઉમેશ યાદવ. ઈશાન કિશન.
ઓસ્ટ્રેલિયાની ટીમ: પેટ કમિન્સ (c), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (wc), કેમરોન ગ્રીન, માર્કસ હેરિસ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ (wc), ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, ટોડ મર્ફી, સ્ટીવ સ્મિથ (vc) , મિશેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર, માઈકલ નેસર.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
