આજે વર્લ્ડ કપમાં કોની કોની વચ્ચે રમાશે મેચ, શ્રીલંકા vs યુએઈ, આયર્લેન્ડ vs ઓમાન
શ્રીલંકા અને યૂએઇની વચ્ચે રમાનાર આ મેચ રોમાંચક થવાની શક્યતા છે. શ્રીલંકાની વિરુદ્ધ યુએઇની ટીમને અત્યાર સુધીમાં જીત નથી મળી પહેલી વાર 2004 માં એશિયા કાપમાં શ્રીલકા અને યુએઇને 116 રનથી રહાવ્યુ હતુ. ત્યાર બાદ 2008 માં શ્રીલંકાની સામે યુએઇને હાલનો સામોનો કરવો પડ્યો હતો

શ્રીલંકાની સંભવીત ટીમ :કુસલ મેંડિસ (વિકેટકિપર), દસુન શનાકા (કેપ્ટન), પાથુમ નિસંકા, દિમુથ કરુણારત્ને, ચરિત અલંકા, ધનજય ડી સિલ્વા, વાનિંદુ હસરંગા, મહેશ થિક્ષમા, દુશમંતા ચમીરા, લાહીરા કુમારા ચમાક કરુણારત્ને
સંયુક્ત અરબ અમીરાતની સઁભવીત ટીમ: મહમ્મદ વસીમ (કેપ્ટન),, વૃત્ય અરવિંદ (વિકેટકિપર), આર્યનાશ શર્મા, આસિફ ખાન, રોહન મુસ્તાક, અયાન અફજલ ખાન, સંચિત શર્મા, કાર્તિક મયપ્પાન, જુનેદ સિદ્દીકી, જહુર ખાન, રમીજ શહજાદા.
આયર્લેન્ડની સંભવીત ટીમ: પીટર સૂર (વિકેટકિપર), એડ્રયૂ બાલબની (કેપ્ટન), પોલ સ્ટર્લિગ હેરી ટેક્ટર, કર્ટિસ, કેમ્ફર, લોસકન ટક્કર, જોર્જ ડોકરેલ, એડી મેકબરાઇન, માર્ક ઉડયર, ગ્રાહમ હ્યુમ, જોશુઆ લિટિલ
ઓમાનની સંભવિત ટીમ: જીશાન મકસૂદ (કેપ્ટન), નસીમ ખુશી (વિકેટકિપર), કશ્યપ પ્રજાપતિ, જતિદર સિહ, શોએબ ખાન, મોહમ્મદ નદીમ, અયાન ખાન, સંદીપ ગોડ, અદીલ શફીક, સૂરજ કુમાર કય્યાજ બટ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
