ભારતીય ફેંસથી પરેશાન કપ્તાન ક્લાર્કની ઓસિ.ને મદદની આજીજી
સિડની, 24 માર્ચ: ગુરુવારે વિશ્વકપનો જોરદાર મુકાબલો થવાનો છે, આ દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બીજી સેમીફાઇનલ મેચ રમાશે. આ મેચને લઇને બંને દેશોના લોકો ખૂબ જ ઉત્સાહિત છે. તેમાં કોઇને શંકા નથી કે જે પ્રકારે વિશ્વકપમાં ટીમ ઇન્ડિયાએ પ્રદર્શન કર્યું છે તેને જોઇને ભારતના લોકોનો ઉત્સાહ બેગણો વધી ગયો છે એટલા માટે લગભગ આ મેચની 70 ટકા ટિકિટ હિન્દુસ્તાનીઓએ ખરીદી લીધી છે, જેના કારણે ઓસ્ટ્રેલિયાના કપ્તાન માઇકલ ક્લાર્ક ચિતિંત થઇ ગયા છે.

જોકે આયોજકોનું કહેવું છે કે ક્લાર્કની આ અપીલ હવે કામ નથી આવનારી કારણ કે ટિકિટો વેચાઇ ચૂકી છે. એમાં કોઇને પણ શંકા નથી કે સમર્થકોના ઉત્સાહ અને ચિયર્સથી કોઇપણ મેચનું પરિણામ બદલી શકે છે, એવામાં ક્લાર્કની ચિંતા જરાય ખોટી નથી. જોઇએ છે કે ઇન્ડિયન ફેંસના ઉત્સાહ, જોશ અને સમર્થનની હાજરીમાં ટીમ ઇન્ડિયા મેદાન પર શું કમાલ કરે છે?
નોંધનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા 26 માર્ચના રોજ એસસીજીમાં વિશ્વ કપ 2015ની બીજી સેમીફાઇનલ મેચ રમશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
