World Cup 2023, Ind vs Pak match Live: ભારતની વર્લ્ડકપમાં સતત ત્રીજી જીત, પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યુ
World Cup 2023, Ind vs Pak match Live: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે મોસ્ટ અવેઇટેડ મેચ IND vs PAK ની યજમાની કરશે. વન ડે વિશ્વ કપના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન 8 મી વાર એક સાથે ટકરાશે. છેલ્લા 7 મેચમાં ભારતની જીત થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન એક પણ મેચ જીતી શક્યું નથી. તેને અત્યાસુધી માત્ર હારનો જ સામનો કરવો પડ્યો છે. બંને ટીમો આજે જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે, તેથી આ મેચ માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વર્લ્ડ કપની સફરમાં, બંને ટીમોએ તેમની અગાઉની બંને મેચો જીતી છે, તેથી આજની મેચ બરાબરી છે. ઉલ્લેખનીય છે કે, ભારતે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવ્યું છે, જ્યારે પાકિસ્તાને નેધરલેન્ડ અને શ્રીલંકાને હરાવ્યું છે.
10 ઓવર બાદ ભારતનો સ્કોર 79/2, વિરાટ કોહલી આઉટ
10 ઓવર બાદ ભારતનો સ્કોર 79 રન છે. ભારતે અત્યાર સુધીમાં બે વિકેટ ગુમાવી છે. જેમાં 10 મી ઓવરના પાંચમા બોલ પર હસને વિરાટ કોહલીને આઉટ કર્યો છે. વિરાટ કોહલીએ 18 બોલમાં 16 રન ફટકાર્યા છે. હાલ રોહિત શર્મા 45(30) અને શ્રેયશ ઐય્યર 0(1) રમતમાં છે.
34 ઓવર બાદ પાકિસ્તાનો સ્કોર 168/6, કુલદીપ અને સિરાઝે લીધી 2-2 વિકેટ
34 ઓવર બાદ પાકિસ્તાનની ટીમે 168 રન બનાવ્યા છે, આ સાથે પાકિસ્તાનની 6 વિકેટ પડી ગઇ છે. હાલ શાદાબ ખાન 2(3) રન અને નવાઝ 0(0) સાથે ક્રિઝ પર છે. કુલદીપ અને સિરાઝને 2-2 વિકેટ મળી છે. આ સાથે બુમરાહ અને હાર્દિકને 1-1 વિકેટ મળી છે.
30 ઓવર બાદ પાકિસ્તાનો સ્કોર 156/3, સિરાઝે કર્યો બાબરનો શિકાર
30 ઓવર બાદ પાકિસ્તાનની ટીમે 156 રન બનાવ્યા છે, આ સાથે પાકિસ્તાનની ત્રણ વિકેટ પડી ગઇ છે. સિરાજે બાબર આઝમને ક્લિન બોલ્ડ કર્યો હતો. બાબર આઝમ 50(58) બનાવીને આઉટ થયો હતો. હાલ રિઝવાન 47(59) રન અને શકિલ 1(1) સાથે ક્રિઝ પર છે.
READ MORE
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
