જ્યોરે ટૉસ દરમ્યાન ખેલાડીનું નામ ભૂલી ગયા શ્રેયસ ઐય્યર, વોર્નરે મદદ કરી
જ્યોરે ટૉસ દરમ્યાન ખેલાડીનું નામ ભૂલી ગયા શ્રેયસ ઐય્યર, વોર્નરે મદદ કરી
નવી દિલ્હીઃ આઈપીએલના સેમીફાઈનલ મુકાબલામાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ટૉસ માટે મેદાનમાં આવ્યા ત્યારે કંઈક એવું થયું જેણે ખેલ ભાવનાનો શાનદાર પરિચય આપ્યો. ટૉસ જીતી દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐય્યરે પહેલાં બેટિંગ કરવાનો ફેસલો લીધો. જ્યારે તેમને ટીમમાં બદલાવ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે પ્રવીણ દુબેનું નામ લીધું પરંતુ બીજા ખેલાડીનું નામ ભૂલી ગયા, જે બાદ પાછળ ઉભેલા હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે તેમની મદદ કરી અને હેટમાયરનું નામ જણાવ્યું.

ટૉસ સમયે શ્રેયસ ઐય્યરે કહ્યું કે હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલ બંને મેચમાં અમે બોલિંગ કરવાનો ફેસલો કર્યો હતો, પરંતુ આજે પિચ સારી છે જેથી અમે પહેલાં બેટિંગ કરીને સારો સ્કોર ખડકવા માંગશું, જે અમારા બેટ્સમેનોની જવાબદારી છે. ડેવિડ વોર્નરે કહ્યું કે જો અમે ટૉસ જીત્યા હોત તો બોલિંગ જ કરવાનો ફેસલો લેત. અમને લાગે છે કે પાવર પ્લેમાં સારી વિકેટ લઈ શકીએ છીએ.
જો કે ડેવિડ વોર્નરનું ગણિત એકદમ ખોટું પડ્યું અને પાવર પ્લે દરમ્યાન એકેય વિકેટ ના ખરી અને ધવન અને સ્ટોઈનિસની શાનદાર પાર્નરશિપે દિલ્હીને પાવર પ્લેમાં જબરો સ્કોર ખડકવામાં મદદ કરી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
