ગ્લેન મેક્ક્ષ્વેલે લિધો વિરાટ કોહલીનો ઇંટરવ્યૂ, આપ્યા રસપ્રદ જવાબ
ટીમ ઇન્ડિયાના સ્ટાર વિરાટ કોહલી પોતાના આક્રમક અંદાઝ માટે જાણીતા છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન વિરાટ કોહલીએ જે રીતે પ્રદસન કર્યું છે તેને જોઈને ક્રીકેટ જગતે તેના માટે વખાણના પુલ બાંધી દીધા છે.

રમતના મેદાન પર વિરાટ કોહલી જેટલા આક્રમક દેખાઈ છે તેના કરતા વધારે સરળ સવ્ભાવના એ રમતના મેદાનની બહાર છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા ક્રીકેટર ગ્લેન મેક્ક્ષ્વેલ સાથેના ઇંટરવ્યૂમાં ઘણા રસપ્રદ સવાલોનો ખુલાસો આપ્યો.
Glenn Maxwell interviewing Virat Kohli about everything cricket!http://www.cricket.com.au/news/virat-kohli-glenn-maxwell-interview-australia-india-sachin-tendulkar-james-faulkner-ipl-mitch-starc/2016-02-01
Posted by Virat Kohli on Tuesday, February 2, 2016
વિરાટ કોહલી ક્રીકેટમાં આવવાનું કારણ સચિન તેંદુલકરને ગણાવે છે. વિરાટનું કેહવું છે કે જે કઈ પણ સચિન તેંદુલકર ભારત માટે કરી રહ્યા છે તે તેને પોતાની ટીમ માટે કરવું છે.
વિરાટ કોહલી કહે છે કે તેના ખેલમાં જો કોઈ ભૂલ હતી તો સચિન જાતે તેની પાસે આવીને કેહતા હતા અને તે ભૂલ સુધારવામાં મદદ પણ કરતા હતા જેનાથી તેને ઘણો ફાયદો પણ થયો. વિરાટ કહે છે કે એટલા મહાન ખેલાડીનું તમારા માટેનું આવું વર્તન જ તમારા માટે કાફી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
