Video : જ્યારે "પર્સી અંકલે" રહાણેને કરી જબરદસ્તી Kiss!
જાણીતા શ્રીલંકન ક્રિકેટ પ્રેમી પર્સી અંકલે કરી અજિંક્ય રહાણેને કિસ. કિસ કરતી વખતે રહાણેને હાલ થયા બેહાલ. જુઓ આ ડ્રેસિંગ રૂમની આ રમજૂ પળો આ વીડિયોમાં.
ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમની ચર્ચાઓ હંમેશા ટોક ઓફ ધ ટાઉન રહી છે. તેવામાં ભારતીય ક્રિકેટર રોહિત શર્માએ ડ્રેસિંગ રૂમની આવી જ એક વાતનો મોટો ખુલાસો કર્યો છે. શ્રીલંકાની ટીમના મોટો ફેન રહાણેને જબરદસ્તી કિસ કરી હોવાની વાત બહાર આવી છે. રોહિત શર્માએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે 2015માં ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસ પર હતી ત્યારે એક ફેને અજિંક્ય રહાણેને કિસ કરી લીધી હતી. આ ફેન બીજુ કોઇ નહીં પણ શ્રીલંકાના જાણીતા ક્રિકેટ પ્રેમી પર્સી અંકલ જ છે. ઉલ્લેખનીય છે કે શ્રીલંક અને ક્રિકેટ જગતમાં પર્સી અંકલ નામે જાણીતા આ વ્યક્તિ શ્રીલંકાની તમામ મેચોમાં નાચતા ગાતા અને પોતાની ટીમના ઝંડા સાથે ટીમને ચીયર કરતા જોવા મળે છે. અને સાથે જ તેમને તેમના ફેવરેટ ક્રિકેટરને વ્હાલથી ગાલ પર ચુંમવું પણ ગમે છે.

જેમણે અજિંક્ય રહાણેને કિસ કરી હતી અને તે પછી આખી ટીમે અને ખાસ કરીને વિરાટ કોહલી હસી હસીને લોટ પોટ થઇ ગયો હતો. રોહિત શર્માએ આ વાતનો ખુલાસો વિક્રમ સથાયેના શો "What the Duck season 2"માં કર્યો હતો. પર્સી અંકલે કહ્યું કે તે રહાણેના બહુ મોટા ફેન છે અને તેને મળવા માંગે છે જે બાદ તેમણે રહાણે ભેટી તેમની કિસ કરી હતી અને રહાણે આ વાતના કારણે ખૂબ જ અજીબ ફિલ કરી રહ્યા હતા તે તેમના ચહેરાથી સ્પષ્ટ દેખાતું હતું. ત્યારે તમે પણ આ વીડિયો જુઓ અહીં. કારણ કે હાલ આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે...
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
