IPL 2023 હરાજીમાં અનસોલ્ડ રહ્યો તેમ છતા સ્ટીવ સ્મિથની આઇપીએલમાં એન્ટ્રી, આ જવાબદારી નિભાવશે
Steve Smith Commentator ઓસ્ટ્રીલિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન સ્ટીવ સ્થિથની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાએ ભરાતને વનડે સીરીજમાં હરાવ્યુ હતુ. પૈટ કમિસની ગેરહારજીમાં સ્ટીવ સ્મિથનો ઓશ્ટ્રેલિયાના કેપ્ટન બનાવામાં આવ્યા હતા. તેમણે પોતાની કેપ્ટનશીપમાં પહેલા તો ત્રીજી ટેસ્ટ મેચમાં જીત મેળવી હતી. ઇંદોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં મેચમાં ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે ભારતને હરાવ્યુ હતુ. ત્યાર બાદ ચોધા મુકાબલામાં ઓશ્ટ્રેલિયાની ટીમને ડ્રો કરવામાં સફળતા મળી હતી.

આઇપીએલ 2023 માં સ્ટીવ સ્મિથ મેચમાં કોમેટ્રી કરતો જોવા મળશે. સ્ટીવી સ્મિથે પોતાના અધિકારીક ટ્વીટર હેડલર પર વીડિયો શેયર કરતા આ વાતનો જાણકારી આપી હતી સ્મિથ વીડિયોમાં કહે છએ કે, આઇપીએલ 2023માં એક નવા અંદાજમાં આવી રહ્યો છુ. આ બિલકુલ સાચુ છે. એક જોસથી ભરેલી ટીમમાં સામીલ થઇ રહ્યો છુ. સ્ટીવ સ્મિથે લાંબા સમય સુધી આઇપીએલમાં કેપ્ટન તરીકે રમવાનું કામ કર્યુ છે. તેની કેપ્ટનશીપમાં રાજસથાન અન પુણેનું પ્રદર્શન શાનદાર રહ્યુ છએ.
સ્વીવ સ્થિથ આઇપીએલમાં ઘણી ટીમો માટે રમતા જોવા મળ્યો છે. પૂણે વોરિયર્સ, રાજસ્થાન રોયલ્સ રાઇજિગ પુણે સુપરજાયટ્સ અને દિલ્હી કૈપિટલ્સની ટીમ માટે સ્થિથ બેટથી ધમાકો કરી ચૂક્યા છે. સ્થિથને 103 આઇપીએલ મેચ રમ્યા છે. આ દરમિયાન તેમના નામ 2485 રન છે. તેમણએ આઇપીએલમાં એક શતક પણ લગાવ્યુ છે. એટલુ જ નહી આઇપીએલમાં રાઇઝીગ પુણે સુપર જાયટ્સ રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ પણ કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
