Today's IPL Match 2023: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે - RR vs CSK
Today's IPL Match 2023: જયપુરમાં આજની મેચ મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને સંજુ સેમસનની રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રમાવાની છે. રાજસ્થાન રૉયલ્સ થોડા દિવસ પહેલા ટોચની ટીમ હતી પરંતુ હવે તે સ્થાન ધોનીના ધુરંધરોએ કબજે કરી લીધુ છે.
મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ આ મેચમાં જીત મેળવવા તત્પર રહેશે. રાજસ્થાન રૉયલ્સે આ સિઝનમાં અત્યાર સુધીમાં 4 મેચ જીતી છે અને આઠ પોઈન્ટ મેળવ્યા છે. આરઆર ટીમ પાસે પ્લેઑફમાં જવાની દરેક તક છે. ધોનીની ટીમનો પ્રયાસ શક્ય તેટલી વધુ મેચો જીતીને આગળના તબક્કા માટે ક્વોલિફાય કરવાનો છે.

રાજસ્થાન રૉયલ્સના બેટ્સમેન જોસ બટલર, યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસન શાનદાર ફોર્મમાં છે. તેની બેટિંગ ઘણી મહત્વની બની જાય છે. તેના સિવાય ધ્રુવ જુરેલે પણ પ્રભાવશાળી પ્રદર્શન કર્યુ છે. રૉયલ્સની બેટિંગમાં ઘણુ ઉંડાણ છે. આવી સ્થિતિમાં તેને ઓછી આંકવી ચેન્નાઈને મોંઘો પડી શકે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ડેવોન કૉનવે અને ઋતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યુ છે. તેમના સિવાય શિવમ દુબે અને જાડેજાએ પણ સારી અસર કરી છે. ચેન્નાઈની બેટિંગમાં પણ ઘણો દમ છે. રાજસ્થાન રૉયલ્સના બોલરોએ યોગ્ય વ્યૂહરચના સાથે આવવું પડશે.
રાજસ્થાન રૉયલ્સની આખી ટીમ
યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, દેવદત્ત પડિક્કલ, સંજુ સેમસન (વિકેટકીપર), શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ, અબ્દુલ બાસિથ, આકાશ વશિષ્ઠ, ડોનાવન અશ્ર્વિન, મુરુગન અશ્વિન., કેએમ આસિફ, રિયાન પરાગ, જો રૂટ, એડમ ઝમ્પા, નવદીપ સૈની, કેસી કરિઅપ્પા, ઓબેદ મેકકોય, કુલદીપ યાદવ, કુલદીપ સેન, કુણાલ સિંહ રાઠોડ.
ચેન્નાઈ સુપર કિંગ્સની આખી ટીમ
ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કૉનવે, અજિંક્ય રહાણે, શિવમ દુબે, અંબાતી રાયડુ, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટ કીપર), મથિશા પાથિરાના, તુષાર દેશપાંડે, મહેશ થેક્ષાના, આકાશ સિંઘ, ડ્વેન પ્રિટોરિયસ, સુબ્રહ્નસેના, શેખપતિ, શેખસિંહ , આરએસ હેંગરગેકર, મિશેલ સેન્ટનર, અજય જાદવ મંડલ, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, ભગત વર્મા, નિશાંત સિંધુ.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
