IPL 2023: આજે આઇપીએલમાં કોની કોની વચ્ચે છે મેચ જાણો
Today Match: આઇપીએલ 2023 માં આજે ડેબલ હેટર મુકાબલો છે જેમા પહેલી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે યોજાશે. આ સીજનનો 11 મો મુકાબલો છે. જે ગુવાહાટીના બારસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. આ મેદાનને રાજસ્થાન રોયલ્સ અને પોતાના હોમ ગ્રાઉન્ડ તરીકે ઉપયોગ કરે છે. ગઇ મેચમાં પંજાબ કિંગ્સે 5 રનોથી અંહિયા હાર આપી હતી. પરંતુ તે મુકાબલામાં જેવી રીતે સિમરોહન હેટમાયર અને યુવા ભારતીય પ્રતિભા ધ્રુવ જુરેલે વાપસી કરી હતી. તે ટીમ માટે પોઝિટિવ છે. આજે અંહિયા ટીમ ગયા મેચમાં મળેલી હાર છતા આત્મવિશ્વાસ સાથે મુકાબલામાં ઉતરશે.

રાજસ્થાન રોયલ્સ અત્યાર સુધીમાં બે મેચ જીતી ચૂકી. આજના મુકાબલામાં તે પોતાના સ્ટાર બેટ્સમેન જોસ બટલરને મીસ કરી શકે છે. જે ગઇ મેચમાં આંગળીમાં ઇજા બાદ ત્રીજા નંબર પર રમવા માટે આવયા હતા. જો કે સંજુ સેમસને કહ્યુ કે, બટલરને બેટિગ કરવામાં કોઇ જ પ્રોબ્લેમ થઇ નહોતી. પરંતુ ટીમના ડરેક્ટર કુમાર સંગાકાર અનુસાર તે મેડિકલ સ્ટાફ પાેથી રિપરો્ટ મેળવાની રાહ જોઇ રહ્યા છે. ત્યાર બાદ તેને લઇને નિર્ણય કરવામાં આવશે.
દિલ્હી કેપિટલ્સ, ટીમ અત્યાર સુધીની બંને મેચ હારી ચુકી છે. આજે તેમની પાસે મિશેલ માર્શની સેવા પણ ઉપલબ્ધ નથી. જે પોતાની લગ્ન માટે ઓસ્ટ્રેલિયા પરત ગયો છે અને એક સપ્તાહ સુધી તે ટીમથી દુર રહેશ . આ દરમિયાન પૃથ્વી શો અને ડેવિડ વોર્નર ઉપર ઘણી મોટી જવાબદારી હશે. ડીસી જેટલુ જલ્દી તે પોતાની વાપસી કરવા માગશે. કેમ કે તે પાછળની સીજનમાં તે પણ મજબુ ટીમ રહી છે. તેમના પર જીત મેળવાનુ ખાસ દબાણ હશે.
આજની આઇપીએલનો પહેલો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ગોવહાટીમાં બપોર 3:30 વાગ્યે શરુ થશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
