પીએમ મોદીના ડિઝીટલ ઇન્ડિયા અભિયાનને ટીમ ઇન્ડિયાનું સમર્થન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિઝીટલ ઇન્ડિયા અભિયાનને સોશ્યિલ મિડીયા પર જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે. દુનિયાભરના લોકો પીએમના આ અભિયાનનું સમર્થન કરી રહ્યાં છે. તો દેશમાંથી પીએમ મોદીને ટીમ ઇન્ડિયાનું પણ જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે. એક પછી એક ઘણાં ખેલાડીઓએ પીએમ મોદીના ડીઝીટલ ઇન્ડિયા મીશનનું સમર્થન કરતા ફેસબુક પેજ પર પોતાના પ્રોફાઇલ પીકને ત્રિરંગા વડે દર્શાવ્યો છે.
ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની દીકરીની તસવીરને ત્રિરંગામાં રંગી નાખી. વાત એમ છેકે ડિઝીટલ ઇન્ડિયાનું સમર્થન કરવા માટે ફેસબુકે પોતાની પ્રોફાઇલ પીકને ત્રિરંગાના રંગમાં રંગવા માટે વિકલ્પ આપ્યો છે, જેને મોટાપાયે સમર્થન મળી રહ્યું છે.

કપ્તાન ધોની સંગ દિકરી
પીએમ મોદીના ડિઝીટલ ઇન્ડિયાના અભિયાનને ધોનીએ સમર્થન કર્યું છે.

હરભજન પણ રંગાયો ત્રિરંગાના રંગમાં
હરભજન સિંહે પણ પીએમ મોદીના અભિયાનના સમર્થનમાં પોતાની પ્રોફાઇલ પીક બદલી નાખી છે.

સેહવાગ પણ થયા ડિઝીટલ
વીરેન્દ્ર સેહવાગે પણ પોતાની પ્રોફાઇલ પીકને બદલીને ડિઝીટલ ઇન્ડિયાનું સમર્થન કર્યું છે.

ઉમેશ યાદવ પણ ડિઝીટલ
તેજ રફ્તાર બોલર ઉમેશ યાદવે પણ ડિઝીટલ ઇન્ડિયાનું સમર્થન કર્યું છે.

અંજિક્ય રહાણે પણ ડિઝીટલ
પીએમ મોદીના ડિઝીટલ ઇન્ડિયા મીશનને અંજિક્ય રહાણેએ પણ સમર્થન આપ્યું છે.

ગોતમ ગંભીરની તસવીર પણ રંગાઇ ત્રિરંગાના રંગમાં
ગૌતમ ગંભીરે પણ ફેસબુક પર ડિઝીટલ ઇન્ડિયા મુહિમને સમર્થન આપ્યું છે.

યુસુફ પઠાન પણ ડિઝીટલ થયા
યુસુફ પઠાને પણ પોતાની ફેસબુક પ્રોફાઇલ પીકને ત્રિરંગાના રંગે રંગી દીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
