IND vs ZIM મેચ દરમિયાન વાયરલ થયેલી મિસ્ટ્રી ગર્લ કોણ છે? જુઓ ફોટો
ટી20 વર્લ્ડ કપ 2026માં દક્ષિણ આફ્રિકા સામે વેસ્ટ ઈન્ડિઝની હાર બાદ ભારત માટે સેમિફાઇનલની રાહ આસાન બની છે. ઝિમ્બાબ્વે સામેની મહત્વપૂર્ણ મેચમાં શાનદાર જીત મેળવીને ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાનું મજબૂત પ્રભુત્વ સાબિત કર્યું છે.
આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર એક સુંદર યુવતીના ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. કેમેરામેનની નજરે ચઢેલી આ 'મિસ્ટ્રી ગર્લ' કોણ છે તે જાણવા માટે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું.

વાસ્તવમાં આ વાયરલ થયેલી યુવતી બીજી કોઈ નહીં પણ જાણીતી અભિનેત્રી અને પ્રોડ્યુસર નૈના ભાન છે. નૈનાએ પોતે ઇન્સ્ટાગ્રામ પર આ મેચનો અનુભવ શેર કરતા ક્રિકેટ પ્રત્યેનો પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
નૈના ભાન નેટફ્લિક્સની સુપરહિટ વેબ સિરીઝ 'ક્લાસ' માં 'કોયલ કાલરા' ના પાત્રથી દેશભરમાં લોકપ્રિય બની છે. અભિનય ઉપરાંત તેઓ ડિજિટલ પ્લેટફોર્મ પર રાઈટર અને ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે પણ સક્રિય ભૂમિકા ભજવે છે.
ટીમ ઈન્ડિયાની આ જીત સાથે જ ઝિમ્બાબ્વેની ટીમ હવે વર્લ્ડ કપના સેમિફાઇનલની રેસમાંથી સત્તાવાર રીતે બહાર ફેંકાઈ ગઈ છે. ગ્રુપ-1 માં હવે ભારત અને દક્ષિણ આફ્રિકાની સ્થિતિ અન્ય ટીમો કરતા ઘણી વધારે મજબૂત જણાય છે.
Hey @grok who is this beautiful girl?
— 𝗦𝗮𝗿𝗶𝗺 (@Sareem48) February 26, 2026
Can anyone find her Instagram ID here? 🥶 pic.twitter.com/rcADlsOVsV
ભારતીય ટીમ જો પોતાની છેલ્લી મેચ જીતી લેશે તો તે કોઈના પણ સપોર્ટ વિના સીધી જ સેમિફાઇનલમાં પહોંચી જશે. વર્તમાન ફોર્મ જોતા ભારત અને દક્ષિણ આફ્રિકા આગામી રાઉન્ડમાં પ્રવેશવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
