ભારતીય ટીમ મહિલા ટી20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોચી, મહત્વની મેચમાં આર્યલેન્ડને હરાવી
ભારતીય ટીમના માટે આ મેચ કરો યા મરો વાળી હતી. ટીમ ઇન્ડિયાએ બોટિગમાં પોતાનુ જોર દેખાડ્યુ અને બોલિંગમાં પણ સારુ શરુઆત કરી હતી.
Women's T20 World Cup 2023: મહિલા ટી 20 વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમે સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છએ. આયરલેન્ડ સામે પહેલા મેચમાં ટીમ ઇંડિયાએ ડકવર્થ લુઇસ નિયમ અુસાર 5 રનોથી જીત મેળવી લીધી હતી. પહેલા રમતી વખતે ભારતીય ટીમે 6 વિકેટ પર 155 રન બનાવ્યા હતા . જ્યારે સામે આયરલેન્ડે 8.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા હતા .પરસાદને લીધે મેચ રોકવી પડી હતી. ત્યાર બાદ ભારતને ડકવર્થ લુઇશ નિયમ અનુસાર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

સ્મૃતિ મધાનાએ રમી કેરિયરની બેસ્ટ ઇનિંગ્સ
સ્મૃિત મંઘાનાએ શરુઆતથી જ તોફાની અંદામાં જોવા મળી હતી . તેણે તક મળતા ટાવરિંગ શોટ પણ મર્યા હતા . તોફાની અંદાજમાં રમતા તેણે મઘાનાએ ફિફ્ટી માર્યા બાદ શતક તરફ પણ આગળ વધી હતી. પરંતુ 56 બોલનો સામનો કરીને 87 રન બનાવીને આઉટ થઇ ગઇ હતી .ટી20 આંતરરાષ્ટ્રીય ક્ર્રિકેટ મેચમાં આ તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ે. આ પહેલા તેનો હાઇસ્કોર 86 હતો. જેમિમાં રોડ્રિગ્સે 19 રન બનાવ્યા અે ટીમ ઇન્ડિયાએ 6 વિકેટ પર 155 રનો સ્કોર મેળવી લીધો હતો .આયરલેન્ડ માટે લોરા ડેલાનીએ સોથી વધારે 3 વિકેટ ઝડપી હતી .
જવાબમાં રમતા આયરલેન્ડે એમી હંટરની વિકેટ ગુમાવી હતી . તે 1 રન બનાવીને આઉટ થઇ ગઇ હતી. ત્યાર બાદ પ્રિંડરગાસ્ટ પણ ખાતુ ખોલ્યા વગર આઉટ થઇ ગઇ હતી. ગૈબી લઇસ અણનમ 32 રન અને ડોલાનીએ અણનમ 17 રન બનાવ્યા હતા. વરસાદને લઈધે રમતને રોકવી પડી હતી ત્યાર બાદ મેચ શરુ કરવાની સંભવ ના બન્યુ . ટીમ ઇંન્ડિયા ડકવર્થ લૂઇસ નિયમના હિસાબથી 5 રન આગળ હતી. અને તેને વિજેતા જાહેર કરવામાં આવ્યા આ સાથે જ ભારતીય ટીમ સેમિફઇનલમાં પહોચી ગઇ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
