IND vs SL: 7 નો બોલ ફેંકવા પર સુનિલ ગાવસ્કર થયો નારાજ, ભારતીય બોલરોની લગાવી ક્લાસ
સુનલ ગાવસ્કરે ભારતીય બોલરોથી ભારે નારાજ થયો છે. ટી20 મેચ દરમિયાન 7 નો બોલ પડતા તેણે નારાજગી વ્યક્ત કરી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કર શ્રીલંકા સામે બીજી ટી20 મેચમાં ભારતીય બોલરનોના પ્રદર્શનને લઇને ભારે નારાજ જોવા મળી રહ્યા છે. તેમણે મેચ દરમિયાન ફૈકવામાં આવેલ 7 નો બલને લઇને ભારતીય બોલરની ક્લાસ લીધી હતી. ખાસ કરીને સુનલ ગાવસ્કરે અર્શદીપ સિહને નિશાને પર લીધો હતો. સુનિલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટર્સના કાર્યક્રમમાં કહ્યુ કે, પ્રોફેશનલ બોલર આવુ ના કરી શકે., આપણે બોલરને એવુ કહેતા સાંભળીએ છીએ કે, પરીસ્થિતિ અણારા કંટ્રોલમાં નહોતી. નો બોલ નહી ફેકવો તે બોલરના કંટ્રોલમા જ હોય છે. એટલે તેમે બહાનુ ના કાઢી શકો.

બીજી ટી20 મેચમાં ભારતીય બોલર્સે 7 નો બોલ ફેક્યા હતા.
સુનિલ ગાવસ્કરે કહ્યુ કે, નો બોલ નહી ફેકવો તે બોલર્સના કંટ્રોલમા જ હોય છે. જો કે બોલ ફેક્યા બાદ બેટ્સમેન શુ કરે છે એ બીજી વાત છે. તે આપના કંટ્રોલમા નથી હોતુ. , પરતુ નો બલો નહી ફેકવો તે એક બોલરના કંટ્રોલમાં હોય છે. અને જો તમે તેમા ફૈઇલ થાવ છો તો. તે નરાશાજનક છે. તમને જણાવી દઇએ કે, ગુરવારે શ્રીલંકા વિરુદ્ધ તમે આમા ફેઇલ થઇ રહ્યા છો તો નિરાશાજનક છે. ગુરુવારે શ્રીલંકા સામે ટી20 ની બીજી મેચમાં ભારતીય બોલરોએ 7 નો નોલ ફેક્યા હતા. જેમાથી 5 ફક્ત અર્શદીપ સિહે નાખ્યા હતા. 3 નો બોલ લગાતાર એક ઓવરમાં નાખ્યા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
