Ashes 2023: લૉડર્સમાં સ્ટીવ સ્મીથનો ધમાકો, સૌથી ઝડપી 15000 રન બનાવાના મામલે આ નંબર પર પહોચ્યો
England vs Auastrailiy 2nd Tstt: લોડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર એશેજ સીરીજના બીજા દિવસે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની પકડ બજબૂત બનાવી લીધી છે. બીજી ટેસ્ટના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ પર 339 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયાનો પ્રયાસ છે કે, સ્કોરને વધારે મોટો બનાવાનો છે. બીજી તરફ ઇંગ્લેન્ડના બોલર્સ જલ્દી વિકેટ ઝડપવા પ્રયાસ કરશે.

સ્ટવી સ્મિથે આ મુકાબલામાંએક ખાસ રિકોર્ડ પોતાને નામ કરી લીધો છે. સ્ટીવ સ્મિથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી તેજ 15,000 રન બનાવનાર સાતમો ખેલાડી બની ગયોછે. સ્મિથે 351 ઇનિંગ્સમાં 15000 રન બનાવ્યા છે. આ લીસ્ટમાં ટોપર વિરાટ કહોલી છે. કોહલીએ 333 ઇનિગ્સમાં આ ઉપલબ્ધી મેળવી હતી.
15000 ઇંટરનેશનલ રન બનાવનાર સ્ટીવ સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં પોતના 9000 રન પણ પુરા કરી લીધા છે. તે આવુ કરનાર 9 માં ઓસ્ટ્રેલિયન ખેલાડી બની ગયા છે. જ્યારે દુનિયા ભરમાં કિકેટરોમાં તે 41 માં બેટ્સમેન છે. જેમણે મોટી ઉપલબ્ધી પોતાને નામ કરી છે. સ્થીથ ઓસ્ટ્રેલિયાના સૌથી વિશ્વસનીય બેટ્સમેન માનવામાં આવે છે.
ઇંગ્લેન્ડ સામે પહેલા દિવસે રમત સમાપ્ત થતા સુધીમા સ્ટીવ સ્મિથે નોટ આઉટ 85 રન બનાવી લીધા હતા. પહેલા ટેસ્ટ ફલોપ રહેનાર સ્મિથ પાસે બીજી ટેસ્ટમાં શતક બનાવાની તક છે. સ્મિથ પોતાના શથકથી 15 રન દુર છે. અને તે બીજા દીવસે દરમિયાન પોતાનું શતક પુરુ કરી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
