SRH vs RCB: જીતનો સ્વાદ ચાખતા ચાખતા રહી ગયું હૈદરાબાદ, બેંગલોરની 6 રને જીત

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની છઠ્ઠી મેચ ચેન્નાઈના એમ.એ.ચિંદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. રોયલ ચેલેંજર્સે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા. હૈદરાબાદે આ ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 143

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની છઠ્ઠી મેચ ચેન્નાઈના એમ.એ.ચિંદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. રોયલ ચેલેંજર્સે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા. હૈદરાબાદે આ ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 143 રન બનાવ્યા હતા. આ મેચમાં રોયલ ચેલેંજર્સની શાનદાર જીત થઇ હતી.

IPL 2021

હૈદરાબાદ તરફથી બેટીંગ કરતા ડેવિડ વોર્નર 54(37) અને મનિષ પાંડે 38(39)એ સારી શરૂઆત આપી હતી. આ બાદ હૈદરાબાદની વિકેટ પડવા લાગી હતી. પાછળથી ધબડકો થતા હૈદરાબાદ દબાવમાં આવી ગયુ હતુ અને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 143 રન બનાવ્યા હતા. બેંગલોર તરફથી બોલિંગ કરતા શાહબાઝ અહેમદે 3 વિકેટ હર્ષલ પટે અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ અને કાયલિ જેમિન્સને 1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: SRH vs RCB: પ્રથમ બેટીંગ કરતા RCBએ બનાવ્યા 149 રન, હૈદરાબાદને 150નું લક્ષ્ય

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X