SRH vs RCB : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીત્યો, પહેલા બેટિંગ કરવાનો નિર્ણય
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે કરો યા મરો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાવા જઈ રહ્યો છે. આ મુકાબલામાં બેંગ્લોરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ સાથેના આજના મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે કોઈ પણ સંજોગોમાં જીતવુ જરૂરી છે. જો આજની મેચ હારશે તો આરબીસી માટે પ્લેઓફમાં પહોંચવાના ચાન્સ લગભગ ખતમ થઈ જશે.

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ રમાવા જઈ રહેલા આ મુકાબલા પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ હાલમાં દસ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને છે અને અહીં જીત તેમને બીજા સ્થાને પહોંચવામાં મદદ કરી શકે છે. આ RCB માટે કરો યા મરો મેચ છે.
IPLમાં આ બંને ટીમો વચ્ચે 24 મેચ રમાઈ છે. SRHએ 13 મેચ જીતી છે, જ્યારે RCBએ 10 મેચ જીતી છે. એક મેચ કોઈપણ પરિણામ વિના પુરી થઈ છે.
રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ બેટિંગ માટે સપોર્ટિવ છે. અહીં બોલરોને વિકેટ લેવા માટે વધુ મહેનત કરવી પડશે. નવા બોલ સાથે થોડી હિલચાલ થશે, પરંતુ એકંદરે તે બેટિંગ વિકેટ છે. અહીં મોટો સ્કોર થઈ શકે છે.
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત








Click it and Unblock the Notifications
