SRH vs MI : હૈદરાબાદના રનોના પહાડ સામે મુંબઈ ફિક્કી પડી, સતત બીજી હાર
હૈદરાબાદ સનરાઈઝર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ રચ્ચે રમાયેલા શાનદાર મુકાબલામાં હૈદરાબાદે સિઝનની પહેલી જીત મેળવી લીધી છે.
સનરાઈઝર્સ હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા રનોનો પહાડ ખડક્યો હતો. જેના જવાબમાં મુંબઈ ન ટકી શકી અને સતત બીજા મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો.

હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા 3 વિકેટે અધધ 277 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈ 246 રન જ બનાવી શકી અને 31 રને મુકાબલો ગુમાવ્યો.
જણાવી દઈએ કે, આ મેચમાં હૈદરાબાદે 11 વર્ષ જુનો રેકોર્ડ તોડીને સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો.
આ સિવાય આ મેચમાં સૌથી વધુ સિક્સર લાગી. આ મુકાબલમાં સૌથી વધુ 38 સિક્સર લાગી. હૈદરાબાદે 18 અને મુંબઈએ 20 સિક્સર ફટકારી.
More From
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
