યુવીની વાપસીથી ગાંગુલી ખુશ, જાણો શું કહ્યુ
યુવરાજ સિંહે ત્રણ વર્ષ પહેલા 11 ડિસેમ્બર 2013 ના રોજ સેંચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાની અંતિમ વનડે રમી હતી...
15 જાન્યુઆરીથી ઇંગ્લેંડ સામે પૂનામાં શરુ થનારી એક દિવસીય સીરિઝ માટે આ વખતે યુવરાજ સિંહની પસંદગી કરવામાં આવી છે. પૂરા ત્રણ વર્ષ બાદ ટીમ ઇંડિયામાં વાપસી કરનાર યુવરાજની પસંદગીને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ સંપૂર્ણપણે યોગ્ય ઠેરવી છે. પોતાની ખુશી વ્યક્ત કરતા સૌરવે કહ્યુ કે એ સારી વાત છે કે યુવરાજને બંને ફોર્મેટમાં જગ્યા મળી છે. હું આશા રાખુ છુ કે તે લોકોને નિરાશ નહિ કરે.

ખાસ વાતો:
• યુવરાજ સિંહે ત્રણ વર્ષ પહેલા 11 ડિસેમ્બર 2013 ના રોજ સેંચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાની અંતિમ વનડે રમી હતી.
• 27 માર્ચ 2016 માં તેણે મોહાલીમાં ટી-20 વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમી હતી પરંતુ ત્યારબાદ તેને ડ્રોપ કરવામાં આવ્યો હતો.
• ત્યારબાદ પણ તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રહ્યુ હતુ. તેણે રણજી સત્રમાં પંજાબ તરફથી 5 મેચોમાં 672 રન બનાવીને પોતાના આલોચકોને જડબાતોડ જવાબ આપ્યો હતો.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
