RCB vs CSK: રોમાંચક મુકાબલામાં ચેન્નઇએ આરસીબીને 8 રને હરાવ્યુ, મેદાનમાં થઇ ચોક્કા છક્કાની વરસાદ
RCB vs CSK, 24th Match Indian Premier League 2023: આરસીબીના ઘરેલુ મેદાન પર થયેલી હાઇ સ્કોરીગ મુકાબલામાં ચેન્નઇ સુપર કિગ્સે રોયલ ચેલેન્જર્સ બેગલોરને 8 રને હરવ્યા હતા. 227 રનનો પીછો કરતા આરસીબીએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 218 રન કર્યા હતા.

મોટી રન ચેજ મુકાબલમાં વિરાટ કોહલીનુ બેટ શાંત રહ્યુ હતુ. કોહલીના બેટથી મોટા સ્કોરની આશા હતી. ચેન્નઇ સુપર કિગ્સને પહેલી સફળતા કોહલીના રૂપમાં મળી હતી. ાકાશ સિહના બોલ પર વિરાટ કોહલી ક્લીન બોલ્ડ થઇને પરત ફ્યા હતા.
વિરાલ કોહલીના આઉટ થયાબાદ તુષાર દેશપાંડેે મહિપાલ લોમરોરને આઉટ કરી દિધો હતો. મહિપાલ લોમરોર પણ ખાતુ ખોલાવ્યા વઘર આઉટ થઇ ગયો હતો. પરંતુ ત્યાર બાદ ગ્લેન મેક્સવેલ અને ફોફ ડુપ્લેસિસે ઇનિગ્સને સઁભાળી અને છક્કા ચોકકાની વરસાદ કરી હતી.
ગ્લેન મેક્સવેલ તાબડતોબ બેટિગ કરીને આઉટ થયા હતા. મેક્સવેલે ફક્ત 36 બોલમાં 76 રનની ધમાકેદાર ઇનિગ્સ રમી હતી. આ દરમિયાન તેમણે ત્રણ ચોક્કા અે 8 છક્કા ફટકાર્યા હતા. મહેશ તિક્ષણાએ મેક્સવેલને એમ.એસ.ધોનીના હાથો કેચ કરાવ્યો હતો.
દિનેશ કાર્તિકે 14 બોલમાં 28 રનની ઇનિગ્સ રમીને ટીમેન લક્ષ્યની નજીક પહોચાડ્યુ હતુ. પથિરાનાની બોલ પર ઋતુરાજ ગાયકવાડે શાહબાજ અહમસદ પોતાનો કેચ આપી બેઠ્યો હતો. તુષાર દેશભાંડેની બોર પર પાર્નેલે લાંબા શોટ રમાવાના પ્રયાસમાં કેચ આઉટ થઇ ગયો હતો.
ચેન્નઇ સુપરકિ્ગ્સે ટોસ જીતીને પહેલા બેટિગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 226 રન કર્યા હતા. ડેવોન કોન્વે અને શિવમ દુબેએ ચેન્નઇ તરફથી તાબડતોબ બેટિગ કરી હતી. બંનેએ અર્ધશતક ફટકાર્યુ હતુ. કોન્વેે 45 બોલમાં 83 રન કર્યા હતા.
ચેન્નઇ માટે શિવમ દુબે 27 પર 52 રનની ઇનિગ્સ રમીને શિવમ દુબેએ મેદાનમાં આવતાની સાથે જ ચોકા છક્કાની લાઇન લગાવી દિધી હતી. આ બંને બેટ્સમેનોએ આરસીબીના બોલર્સની ધોલાઇ કરી હતી. શિવમ દુબેની વિસ્ફોટક બેટિગને જોઇને ધોની ગણો ખુશ થયો હતો.
આરસીબીની સામે ચેન્નઇના બેટ્સમેને ખૂબ છક્કા માર્યા હતા. ચેન્નઇની ઇનિગ્સમાં 20 છક્કા લાગ્યા હતા. આરસીબી તરફથી વિજયકુમાર વ્યસ્ક, ગ્લેન મેક્સવેલ, વનિદુ હસરંગા, મોહમદ સિરાજ, વૈન પાર્નેલ અને હર્ષલ પટેલને એક એક સફળતા મળી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
