જુઓ ધોનીની લાડકી દિકરી, જીવાની ક્યૂટ તસવીરો
આજકાલ જ્યાં એક બાજુ વનડે ટીમ અને ટી 20ના કેપ્ટન મહેન્દ્ર સિંહ સાઉથ આફ્રિકાની સામે થનારી સિરિઝ માટે મેદાનમાં પર પરસેવા બહાવી રહ્યા છે. ત્યાં જ બીજી તરફ તેમની પત્ની તેમની ક્યૂટ અને લાડકી દિકરી જીવાની દેખરેખમાં વ્યસ્ત છે.
ત્યારે સોશ્યલ મીડિયા પર ધોની અને સાક્ષીની આ લાડકી દિકરી જીવાની હાલમાં કેટલીક ક્યૂટ તસવીરો વહેતી થઇ છે. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ટ્વિટર પર વહેતી થયેલી આ ઉપરોક્ત તસવીરોને અનેક લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ત્યારે આઠ મહિનાની જીવા હવે બેસતી થઇ ગઇ છે. જેની આ ક્યૂટ તસવીરો જુઓ અહીં.

વળી ખડખડ હસતી જીવાની આ તસવીરોમાં તેની મસ્તી પણ ભરપૂર દેખાય છે. ત્યારે ફ્લાવર પ્રિન્ટના ટોપ અને જીન્સના પેન્ટની સાથે ક્યૂટ પિંક બૂટ અને ફૂલવાળા પિંક બેન્ડમાં જીવા લાગે છે સુપર ક્યૂટ. વળી સાક્ષી કેપ્શનમાં લખ્યું પણ છે કે સમય બહુ જલ્દી બદલાઇ જાય છે. ત્યારે જીવાની પ્રાઇસલેસ મૂમેન્ટની આ તસવીર જુઓ અહીં.
Exclusive picture of BABY ZIVA ✨🌟
She is the cutest..!! 😍😍😘😘❤❤❤ pic.twitter.com/u0ON0TKppJ
— Sakshi Dhoni OFC (@SakshiDhoniWeb) September 27, 2015 -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
