રન બનાવવા છતા નથી મળી રહી તક, સરફરાજ ખાનને તોડી ચૂપી, કહી આ વાત
ભારતીય ટીમમાં હવે યુવાઓને તક આપવામાં આવી રહી છે. સિલેક્ટર્સે વૈસ્ટઇન્ડિયઝ સામે ઘણા નવા ચહેરાઓને ટીમ તક આપી છે. પરંતુ ઘરેલુ ક્રિકેટમાં રનોનો અંબાર ઉભો કરનાર સરફરાજ ખાને ટીમમાં જગ્યા નથી આપવામાં આવી. સરફરાજ ખાન લગાતાર પોતાના બેટિગથી લોકોને પ્રભાવિત કરી રહ્યા છે.

સરફરાજને તક નહી મળતા દિગ્ગજ હેરાન: ભારત અને વેસ્ટઇન્ડિજ સામે રમાનાર ટેસ્ટ સીરિઝ માટે સરફરાજ ખાનને ટીમમાં જગ્યા નહી મળતા ઘણા દિગ્ગજોએ આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ. સરફરાજ ખાને અત્યાર સુધી 37 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 3505 રન બનાવ્યા છે. જેમા 13 શતક અને 9 અર્ધ શતકનો સમાવેશ થાય છે. છેલ્લા ત્રણ રણજીત ટ્રોફીમાં સફરાજે 100 કરતા વધારે એવરેજથી રન બનાવ્યા છે.
સરફરાજે કહી દિલની વાત: વૈસ્ટઇન્ડીજ પ્રવાસ માટે નહી પસંદ કરવામાં આવતા ઇંસ્ટાગ્રામ પર એક સ્ટોરી શેયર કરી હતી. સરફરાજે પોતાની ઇંસ્ટા સ્ટોરી પર કેપ્શન આપતા લખ્યુ હતુ કે, એક પ્યાર તે બેકગ્રાઉ્ડમાં પિચ દેખાઇ રહી છે. કેમ કે, બેકગ્રાઉન્ડમાં લક્ષ્ય ફિલ્મનં લક્ષ્યતો હર હાલમાં પામવુ છે. સંભળાઇ રહ્યુ હતુ. સરફરાજની આ સ્ટોરીથી તે ખબર બડે છે કે ટીમમં પસંદગી નહી થતા તે દુખી છે.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
