RR vs RCB: રાજસ્થાનની સારી શરૂઆત બાદ ધબડકો, બેંગલોરને જીતવા 150 રનનું લક્ષ્ય
આઈપીએલ 2021 માં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો સામસામે છે. આ મેચ દુબઈમાં રમાઈ રહી છે. મેચમાં ટોસ જીત્યા બાદ આરસીબીએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 9 વ
આઈપીએલ 2021 માં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો સામસામે છે. આ મેચ દુબઈમાં રમાઈ રહી છે. મેચમાં ટોસ જીત્યા બાદ આરસીબીએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટે 149 રન બનાવ્યા હતા. બેંગલોરને જીતવા માટે 150 રન બનાવવા પડશે.

રાજસ્થાનની શરૂઆત સારી રહી હતી. રાજસ્થાન તરફથી બેટીંગ કરતા એવીન લેવીસે 37 બોલમાં 58 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે 31 રન બનાવ્યા હતા. બેંગલોર તરફથી બોલિંગ કરતા હર્ષલ પટેલે 3 વિકેટ તથા ચહલ - અહેમદે 2ૃ2 વિકેટ લીધી હતી. આ ઉપરાંત ગાર્ટોન - ક્રિસ્ટીને 1ૃ1 વિકેટ ઝડપી હતી.
યશસ્વી અને લુઇસે પ્રથમ વિકેટ માટે 77 રનની ભાગીદારી કરી હતી. પ્રથમ 10 ઓવરમાં 100 રન થયા હતા. પરંતુ રાજસ્થાનનો મિડલ ઓર્ડર આ શરૂઆત સારી રીતે પૂરી કરી શક્યો નથી.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
