RR vs MI : જયસ્વાલની શાનદાર સદી સાથે ફોર્મમાં વાપસી, મુંબઈની 9 વિકેટે હાર
રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહેલા આઈપીએલના મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે એકતરફી જીત મેળવી છે.
રાજસ્થાને રોયલ્સે આ મુકાબલો 9 વિકેટે જીતી લીધો છે. આ જીત સાથે ઓપનર યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારીને ફોર્મમાં વાપસી કરી છે.

ટોસ જીતીને પહેલા બેટિંગ માટે ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે 9 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 179 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ માટે તિલક વર્માએ સૌથી વધુ 45 બોલમાં 65 રનની ઈનિંગ રમી. આ સિવાય નેહલ વઢેરાએ 24 બોલમાં 59 બોલની ધમારેદાર ઈનિંગ રમી.
બીજી તરફ રન બનાવવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત શાનદાર રહી. વરસાદના વિઘ્ન વચ્ચે રાજસ્થાને એક પણ વખત મુંબઈને હાવી થવાનો મોકો ન આપ્યો અને મુકાબલાને જીત સુધી પહોંચાડી દીધો.
આ મુકાબલામાં યશસ્વી જયસ્વાલે 60 બોલમાં શાનદાર 104 રનની ઈનિંગ રમી.આ દરમિયાન તેને 9 ફોર અને 7 સિક્સર ફટાકારી. બીજી તરફ સંજુ સેમસને 38 રનની ઈનિંગ રમીને મેચને જીત સુધી પહોંચાડી દીધો.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
