RR vs LSC : નિકોલસ પુરણની અડધી સદી એળે ગઈ, રાજસ્થાનની પહેલી જીત
આઈપીએલના ચોથા મુકાબલમાં રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવીને આઈપીએલ 2024 ની પહેલી જીત પોતાના નામે કરી છે.
રાજસ્થાનના સવાઈ માધોસિંહ સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે 20 રને જીત મેળવી છે. આ મુકાબલામાં નિકોલસે પુરને પુરી તાકાત લગાવી પણ તે પોતાની ટીમને જીતાડી શક્યો નહીં.

રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરતા 4 વિકેટે 193 રન બનાવ્યા હતા. આ 193 રનના જવાબમાં લખનૌની ટીમ 6 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં માત્ર 173 રન બનાવી શકી.
રાજસ્થાન રોયલ્સ તરફથી સંજુ સેમસને 82 અને રિયાન પરાગે 43 રનની ઈનિંગ રમી. બીજી તરફ બોલિંગમાં પણ ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું. રાજસ્થાન તરફથી ટ્રેન્ટ બોલ્ડ 2 અને સંદિપ શર્મા અને ચહલે 1-1 વિકેટ લીધી.
More From
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત








Click it and Unblock the Notifications
