RR vs GT : રિયાન પરાગ-સંજુ સેમસનની ધમાલ, ગુજરાતને મોટો ટાર્ગેટ
વરસાદ વચ્ચે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહેલા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઈટન્સને 197 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે.
ગુજરાત ટાઈટન્સે વરસાદ વચ્ચે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે ગુજરાતના બોલરો સમયે વિકેટ ન લઈ શક્યા અને રાજસ્થાન મોટા સ્કોર સુધી પહોંચવામાં સફળ થઈ ગઈ.

રાજસ્થાન રોયલ્સ માટે ફરી એક વખત રિયાન પરાગ અને કેપ્ટન સંજુ સેમસનનું બેટ ખુબ બોલ્યુ. આ જોડીએ ત્રીજી વિકેટ માટે 130 રનની મોટી ઈનિંગ રમી.
રાજસ્થાન રોયલ્સ માટે રિયાન પરાગે સૌથી વધુ 48 બોલમાં 76 રન બનાવ્યા. આ સિવાય કેપ્ટન સંજુ સેમસને 38 બોલમાં 68 રનની ઈનિંગ રમી. આ સિવાય યશસ્વી જયસ્વાલ થોડો ફોર્મમાં પરત આવતો જોવા મળ્યો અને તેને શરૂઆતમાં મહત્વની 25 રનની ઈનિંગ.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
