Rohit sharma record: કેપ્ટને કર્યું અભૂતપૂર્વ કારનામુ, રોહિત શર્માએ સર્જ્યો મોટો રેકોર્ડ
Rohit sharma record, Ind vs Ban: હાલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચ ટેસ્ટ સિરિઝ રમાઈ રહી છે. જેની પહેલી મેચની બીજી ઈનિંગમાં ભારતે 287/4 રન બનાવીને દાવ ડીક કર્યો છે. હવે બાંગ્લાદેશની ટીમને જીતવા માટે 515 રન બનાવવાના રહેશે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ બાંગ્લાદેશ સામે ચેન્નાઈમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં મોટી ઉપલ્બ્ધી મેળવી છે. રોહિત શર્મા વર્ષ 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 રન બનાવનારો પ્રથમ અને એક માત્ર કેપ્ટન બની ગયો છે.
આ ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે પ્રથમ ઇનિંગમાં બાંગ્લાદેશને માત્ર 149 રનમાં ઓલઆઉટ કરી નાખી હતી.
જોકે, ભારતની બીજી ઇનિંગની શરૂઆત ખરાબ રહી હતી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ જલ્દી પેવેલિયન પરત ફર્યા હતા. રોહિત શર્માએ બીજી ઇનિંગમાં માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે પ્રથમ દાવમાં તે માત્ર 6 રન બનાવી શક્યો હતો.
આમ છતાં રોહિત શર્મા 1000 રનનો આંકડો પાર કરનારો પ્રથમ અને એક માત્ર કેપ્ટન બની ગયો છે.

રોહિત શર્માએ કરી કમાલ - રોહિત શર્માએ પોતાની ઇનિંગમાં આઉટ થતા પહેલા 19 બોલમાં એક ચોગ્ગો ફટકાર્યો હતો. આ બીજી વખત છે, જ્યારે રોહિત શર્માએ કેપ્ટન તરીકે એક કેલેન્ડર વર્ષમાં 1000 કે તેથી વધુ રન બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા માટે એક કેલેન્ડર વર્ષમાં 10 વખત 1000 રનનો આંકડો પાર કર્યો છે, જેમાં કેપ્ટન તરીકેના તેના રન સામેલ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
