Aaj IPL Match 2023: આઇપીએલમાં આજે કોની મેચ છે. RCB vs RR અને KKR vs CSK
IPL 2023: ઇન્ડિયન પ્રિમિયર લીગમાં આજે એટલે કે 23 એપ્રિલના રોજ ડબલ હેડરના બે મુકાબલા થશે પહેલા મેચ બેંગલુરુ એમ ચિન્નાસ્વાી સ્ટેડિયમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે.

આ સીજનની 32 મો મુકાબલો હશે. જેવી રીતે કાલની મેચમાં હોમ ગ્રાઉન્ડના એડવાંટેજથી વિપરીત પરીણામ આપ્યા હતા. આરસીબીની ટીમ રાજ્સ્થાન રોયલ્સ જેવી મજબૂત ટીમથી બચીને રહેવુ પડશે.
બીજા મુકાબલામાં સાંજે કોલકાતાના ઇડન ગાર્ડન પર કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે થશે. આ મેચમાં કેકેઆરની ટીમ સીએસકે સામે બચવાનો પ્રયાસ કરશે. જેણે તેની પાછળની મેચમાં એક તરફી જીત મેળવી હતી. ચેન્નઇએ હૈદરાબાદને સરળતાથી હરાવી દિધુ હતુ.
આજની આઇપીએલનો પહેલો મુકાબલો 3:30 વાગ્યે રાજસ્થાન રોયલ્સ અે આરસીબી વચ્ચે એમ ચેન્નાસ્વામી સ્ટેડિયમાં રમાશે. જ્યારે બીજો મુકાબલો સાજના કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઇ સુપર કિગ્સ વચ્ચે રમાશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
