RCB vs GT : બેંગ્લોરે ટોસ જીત્યો, પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો
ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર આ સિઝનમાં એક વખત ટકરાયા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતને તેના હોમ ગ્રાઉન્ડ પર બેંગલુરુ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
પોઈન્ટ ટેબલની વાત કરીએ તો રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ 10 મેચમાં 6 પોઈન્ટ સાથે સૌથી નીચે છે. શુભમન ગિલની કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સે 10 મેચમાં આઠ પોઈન્ટ છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની હાર બાદ ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોરની પ્લેઓફમાં પહોંચવાની આશા હજુ જીવંત છે.
આજના મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બન્ને ટીમ પોતાની તાકાત બતાવવા માંગશે. વિરાટ કોહલી આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. વિરાટ કોહલીના બેટમાંથી સતત રનનો વરસાદ થઈ રહ્યો છે.
આ સિઝનમાં વિરાટ કોહલીએ 500થી વધુ રન બનાવ્યા છે અને તે ઓરેન્જ કેપની રેસમાં બીજા સ્થાને છે. વિરાટ કોહલી લાંબા સમયથી ઓરેન્જ કેપની રેસમાં નંબર 1 પર હતો. હવે ઋતુરાજ ગાયકવાડે વિરાટ કોહલીને હરાવીને નંબર વનનું સ્થાન કબજે કર્યું છે.
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
