RCB vs CSK : બેંગ્લોર સામે ચેન્નાઈ ઘુંટણીએ, શરમજનક હાર
RCB vs CSK : ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલો મુકાબલો બેંગ્લોરે એકતરફી જીતી લીધો છે. લાંબા સમય બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાના ઘરમાં RCB સામે શરમજનક રીતે હારી છે. બેંગ્લોરે આ મુકાબલાને બે વિકેટે જીતી લીધો.
197 રનનો પીછો કરતી વખતે ચેન્નાઈ સુપર કિંગ્સે 26ના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ મેચમાં કેપ્ટન રુતુરાજ ગાયકવાડ પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન અને હેઝલવુડના બોલ પર કેચ આઉટ થયો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી જોશ હેઝલવુડે શાનદાર બોલિંગ કરી હતી. તેણે પોતાની પહેલી જ ઓવરમાં રાહુલ ત્રિપાઠી અને રુતુરાજ ગાયકવાડને આઉટ કરીને CSKની કમર તોડી નાખી.
આ પછી ભુવનેશ્વર કુમારે આ સિઝનની આઈપીએલમાં આરસીબી માટે દીપક હુડ્ડાની પ્રથમ વિકેટ લીધી. ચેન્નાઈએ પાવરપ્લેમાં જ ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી.
આ પહેલા RCBના કેપ્ટન રજત પાટીદાર અને ટિમ ડેવિડની શાનદાર ઇનિંગના કારણે RCBએ 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાટીદારની અડધી સદીએ આરસીબીને મજબૂત શરૂઆત અપાવી હતી, જ્યારે ડેવિડે અંતિમ ઓવરમાં તેની આક્રમક રમતથી રન રેટને દોડાવી હતી.
પાટીદારે 32 બોલમાં 51 રન બનાવ્યા અને પોતાની ટીમને 200ની નજીક પહોંચાડી દીધી, તેના દાવમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
