રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે રમવા ઉતરશે રવીંદ્ર જાડેજા, ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીજ માટે થઇ છે પસંદગી
રવિન્દ્ર જાડેજા ટેસ્ટ મેચથી વાપસી કરશે આ પહેલા તે સૌરાષ્ટ્રની ટીમમાથી પોતાની વાપસી કરશે.ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા તે પોતાની ટીમાં પરત ફરશે.
ગયા વર્ષે સપ્ટેમ્બરથી ટીમ ઇન્ડિયાથી બહાર છે. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ેમદાન પર પરત ફરવા માટે તૈયાર છે. જાડેજાને 9 ફેબ્રુઆરીથી શરુ થઇ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે સીરીજની તૈાયરી માટે રવીન્દ્ર જાડેજા રણજી ટ્રોફીમાં સોરાષ્ટ્રની આગામી મેચમાં માટે નજર આવશે. તમને જણાવી દઇએ કે, બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા સામે 4 ટેસ્ટ મેચ રમશે. વર્લ્ડ ટેસ્ટ ચૈમ્પિયનશીપ માટે ફાઇનલના લીધે સીરિજ બેહદ મહત્વની છે. એવામાં રવિન્દ્ર જાડેજાને પોતાની ફીટનેસ સાબિત કરવું પડશે. અને લય મેળવવા માટે રણજી ટ્રોફીમાં રમાડવામાં આવશે.

મી્ડિયા રિપોર્ટસ અનુસાર, રવીન્દ્ર જાડેજા રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રના આગામી મુકાબલા રમશે. આ મેચ તમિલનાડુ સામે 24 જાન્યુઆરીથી રમાશે. બીસીસીઆઇએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીજ પહેલા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કહેવામાં આવ્યુ હતુ કે, જાડેજાનું રમવુ તેની ફિટનેશને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવશે. રણજી ટ્રોફીમાં જાડેજા આ ઉદેશ્ય સાથે રમાડવામાં આવશે. પોતાની ફિટનેશ સાબિત કરી શકે અને લય મેળવી શકે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
