'બાબર આઝમ ડોન બ્રેડમેનથી કમ નથી,' પૂર્વ PCB ચીફ રમીજ રાજાએ કેપ્ટનના કર્યા વખાણ
Cricket News: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર પીસીબી પ્રમુખ રમીજ રાજાએ પાક ટીમના કેપ્ટન બાબર આજમના વખાણ કર્યા હતા. તેણે બાબર આઝામને ક્રિકેટની દુનિયાના સૌથી મોટા ખેલાડી ગણાવતા તેની તુલના ઓશ્ટ્રેલિયાના દિગ્ગજ ડોન બ્રેડમેન સાથે કરી દિધી હતી. શુક્રવારે ચોથી વનડેમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બાબરે શતક બાદ રાજાએ કેપ્ટનના વખાણ કર્યા હતા.

બાબરે 107 રનની ઇનિગ્સથી પાકિસ્તાનના 50 ઓવરમાં 6 વિકેટેના નુક્સાન પર 334 રનનો વિશાળ સ્કોર કરી દિધો હતો .આ કિવી માટે ઘણો વધારે સાબિત થયો હતો. કેમ કે પાક ટીમે તેમને ફક્ત 232 પર ઓલ આઉટ કરી દીધા હતા. આ જીત સાથે પાકિસતાન આઇસીસી વનડે રેકિગમાં ટોપ પર કબ્જો કરી લીધો છે. આ સાથે બાબર આઝમની આગેવાની વાળી ટીમ વનડે રેકિગમાં ટોપ પર છે.
બાબર આઝમની તોફાની બેટિગ પર રમીજ રાજાએ કહ્યુ કે, બાબર આઝામ ડોન બ્રેડમેનથી કમ નથી. વ્હાઇટ બોલ ક્રિકેટમાં તે દુનિયાનો સર્વેશ્રેષ્ઠ ખેલાડી બની ગયો છે. રમીઝ રાજાએ આગળ કહ્યુ કે, બાબર આઝમની સફળતાનો આધાર તેની ટેક્નીક અને સ્વભાવ છે. તેને કોઇ ટેકનીકલ સમસ્યા નથી. પછી ભલે તે ઘાસની પીચ હોય કે કરાચી જેવી પીચ જ્યાં ખાસ કરીને બોલર સંઘર્ષ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
