વોર્નરને સૌથી વધુ વાર આઉટ કરનાર બોલર આર.અશ્વિન
ડેવિડ વોર્નરને સૌથી વધુ વાર પવેલિયન મોકલવાવાળા બોલર બન્યા છે આર.અશ્વિન, અશ્વિને 8મી વાર વોર્નરને આઉટ કર્યો છે.
ઑસ્ટ્રેલિયા વિરુદ્ધની બીજી ટેસ્ટ મેચ માં ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 189 રનમાં આઉટ થયા બાદ વાપસી માટે સંઘર્ષ કરી રહી છે. બીજા દિવસે ભારતીય ટીમ માટે ડેવિડ વોર્નર સૌથી મોટો પડકાર હતા, પરંતુ ફરી એકવાર દુનિયાના નંબર 1 બોલર આર.અશ્વિને તેમને પેવેલિયન પહોંચાડતા ભારતીય ક્રિકેટ ટીમ અને ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. અશ્વિને વોર્નરને 33 રનના સ્કોર સાથે પવેલિયન મોકલી આપ્યા છે.

બેંગ્લુરૂ ટેસ્ટમાં વોર્નરને 33 રન પર આઉટ કરવાની સાથે જ અશ્વિને વોર્નરને સૌથી વધુ વખત આઉટ કરવાનો રેકોર્ડ પણ પોતાને નામ કર્યો છે. બેંગ્લુરૂના ચિન્નાસ્વામી મેદાનમાં અશ્વિને ડેવિડ વોર્નરને આઠમી વાર આઉટ કર્યા છે. આ પહેલા આ રેકોર્ડ ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એંડરનના નામે હતો, તેમણે વોર્નરને સાત વાર આઉટ કર્યા છે.
અશ્વિને વોર્નરને આગળ ક્યારે અને કેટલીવાર પવેલિયન પહોંચાડ્યા છે?
- જાન્યુઆરી 2012, એડિલેડ, 28 રન
- ફેબ્રુઆરી 2013, ચેન્નાઇ, 59 રન
- માર્ચ 2013, હૈદ્રાબાદ, 26 રન
- ડિસેમ્બર 2014, મેલબર્ન, 40 રન
- જાન્યુઆરી 2015, સિડની, 101 રન
- જાન્યુઆરી 2015, સિડની, 4 રન
- ફેબ્રુઆરી 2017, પૂના, 10 રન
- માર્ચ 2017, બેંગ્લુરૂ, 33 રન
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
