Pics: દિકરીઓ માટે વિકેટ કિપીંગ કરતો આફરીદી
ઇસ્લામાબાદ, 22 જુલાઇ: પાકિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર શાહિદ આફરીદી આ દિવસોમાં પોતાની નૂરે નજર એટલે કે પુત્રીઓની સાથે સમય વિતાવી રહ્યા છે. ક્રિકેટની વ્યવસ્થાના કારણે પોતાના પરિવારને મિસ કરનારા આફરીદી પોતાની રજાઓને ભરપૂર માણી રહ્યા છે એ જ કારણે તેઓ આ દિવસોમાં તેઓ એ જ કરી રહ્યા છે જે તેમની દિકરીઓ અપ્સા, અનપ્સા, અજ્વા અને અસમારા તેમને કરવા માટે કહે છે.
આ દિવસોમાં લંડનમાં રજા વિતાવી રહેલા શાહિદ આફરીદી એક સ્ટેડિયમમાં પોતાની દિકરીઓની સાથે ક્રિકેટ રમતા દેખાયા, આ મજેદાર પળોની સુંદર તસવીરો તેમણે સોશિયલ સાઇટ ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેઓ પોતાની પુત્રીઓ માટે વિકેટ કિપિંગ કરતા દેખાઇ રહ્યા છે.
આપ પણ જુઓ સુંદર પળોની આ સુંદર તસવીર...

દિકરીઓ સાથે મસ્તી કરતા આફરીદી
લંડનમાં રજા વિતાવી રહેલા શાહિદ આફરીદી એક સ્ટેડિયમમાં પોતાની દિકરીઓની સાથે મસ્તી કરતા નજરે પડે છે.

આફરીદી પિતાના રૂપમાં
સ્ટેડિયમમાં દિકરીઓ સાથે આફરીદીને પહેલીવાર એક પિતાના રૂપમાં જોવામાં આવ્યો હતો.

વિકેટકીપર બન્યા આફરીદી
પોતાની દિકરીઓ માટે આફરીદી બન્યા વિકેટકીપર.
|
પિતાની જાન છે તેની દિકરીઓ
આ ટ્વીટ સ્પષ્ટ થઇ જાય છે કે પિતા આફરીદીની જાન છે તેમની દીકરીઓ.
|
ક્યૂટ દિકરીઓના લવિંગ પાપા
આફરીદી એક સ્ટેડિયમમાં પોતાની દિકરીઓની સાથે ક્રિકેટ રમતા દેખાયા, આ મજેદાર પળોની સુંદર તસવીરો તેમણે સોશિયલ સાઇટ ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
