PBKS vs MI: રાહુલ - ગેલે મચાવી તરખાટ, પંજાબની આસાન જીત
ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 17 મી મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, જેમાં 5 વખત ટાઇટલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો સામનો પંજાબ કિંગ્સથી થઇ રહ્યો છે. પ્રથમ બેટીંગ કરતા મુંબઇએ 6 વિકેટ ગુમાવી 131
ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 17 મી મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, જેમાં 5 વખત ટાઇટલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો સામનો પંજાબ કિંગ્સથી થઇ રહ્યો છે. પ્રથમ બેટીંગ કરતા મુંબઇએ 6 વિકેટ ગુમાવી 131 રન બનાવ્યા હતા. પંજાબે આ ટાર્ગેટનો પીછો કરતા 17.4 ઓવરમાં 132 રન બનાવી જીત હાંસલ કરી હતી. 5 મેચમાં પંજાબ કિંગ્સની આ બીજી જીત છે, જ્યારે મુંબઈને ત્રીજી હારનો સામનો કરવો પડ્યો.

પંજાબ તરફથી બેટીંગ કરતા કેએલ રાહુલે 52 બોલમાં 60 રન, ક્રીસ ગેલે 35 બોલમાં 43 રન તથા મયંક અગ્રવાલે 20 બોલમાં 25 રન બનાવી પંજાબને જીત અપાવી હતી. મુંબઇ તરફથી કેપ્ટન રોહીત શર્માએ 52 બોલમાં 63 રન અને સુર્યકુમાર યાદવે 27 બોલમાં 33 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી મોહમ્મદ શામી અને રવી બિશ્નોઇએ 2-2 વિકેટ તથા અર્શદીપ સિંહ- દીપક હુડાએ 1-1 વિકેટ ઝડપી હતી.મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ સિઝનમાં 4 મેચમાંથી 2 મેચ જીતી લીધી છે અને પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે, જ્યારે પંજાબ કિંગ્સની ટીમ માત્ર એક મેચ જીતવામાં સફળ રહી છે.
આ પણ વાંચો: PBKS vs MI: રોહીત શર્માની ફીફ્ટી, મુંબઇએ બનાવ્યા 131 રન
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
