ડિસેમ્બરમાં રમાશે ભારત-પાક. ક્રિકેટ શ્રેણી, પીસીબી પ્રમુખની જાહેરાત
કોલકાતા, 11 મે: લાંબા સમયથી ભારત અને પાકિસ્તાને સાથે કોઇ ક્રિકેટ શ્રેણી રમી નથી. મુંબઇમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની સાથે રમવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ હવે લાંબા અંતરાલ બાદ આ બંને કટ્ટર પ્રતિદ્વંધી ટીમ એકવાર ફરી ટકરાવા તત્પર છે.

I have come to Kolkata to specially convey my congratulations to Jagmohan Dalmia: Shahryar Khan (PCB Chief) pic.twitter.com/Jx3P78MoOD
— ANI (@ANI_news) May 10, 2015 શહરયારમાં બંને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધ શરૂ કરવા માટે ડાલમિયાનો આભાર માન્યો અને જણાવ્યું કે અત્રે પોતાની યજમાની માટે ડાલમિયાનો આભારી છું. મને આનંદ છે કે અમે આ પ્રક્રિયાને ફરીથી શરૂ કરી શકીશું.
I can tell you that these series between Pakistan and India are more important than any other series in the world: Shahryar Khan (PCB Chief)
— ANI (@ANI_news) May 10, 2015 More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
