આઇસીસી વર્લ્ડ કપ 2015ની ટીમમાં કોને કોને મળ્યું સ્થાન
વર્લ્ડ કપ 2015 સમાપ્ત થયો. ઓસ્ટ્રેલિયા પાંચમી વાર બની વિજેતા. આ ટૂર્નામેન્ટ પછી આઇસીસી વર્લ્ડ કપ 2015એ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.
આ ટીમના કપ્તાન છે ન્યૂઝિલેન્ડના કેપ્ટન બ્રેંડન મૈકુલમ. જો કે દુખની વાત તે છે કે આ ટીમમાં એક પણ ભારતીય ક્રિકેટર નથી. આઇસીસીએ ટીમમાં 5 ન્યૂઝિલેન્ડના ખેલાડીઓ અને 3 ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે ચોંકવનારી વાત તો એ છે કે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ આપવનાર કેપ્ટન માઇકલ ક્લાર્કને પણ આ ટીમ લીસ્ટમાં એન્ટ્રી નથી મળી.
તો ચલો અમે તમને જણાવી દઇએ કે કોણ કોણ આ ICC ટીમમાં છે.

કોણ કોણ ICC ટીમમાં
બ્રેંડન મૈકુલમ - કેપ્ટન (ન્યૂઝિલેન્ડ)

કોણ કોણ ICC ટીમમાં
માર્ટિન ગપ્ટિલ (ન્યૂઝિલેન્ડ)

કોણ કોણ ICC ટીમમાં
કોરી એન્ડરસન (ન્યૂઝિલેન્ડ)

કોણ કોણ ICC ટીમમાં
ડેનિયલ વિટોરી (ન્યૂઝિલેન્ડ)

કોણ કોણ ICC ટીમમાં
ટ્રેંટ બોલ્ટ (ન્યૂઝિલેન્ડ)

કોણ કોણ ICC ટીમમાં
કુમાર સંગકારા- વિકેટ કિપર (શ્રીલંકા)

કોણ કોણ ICC ટીમમાં
સ્ટીવન સ્મિથ (ઓસ્ટ્રેલિયા)

કોણ કોણ ICC ટીમમાં
એબી ડિવિલયર્સ (સાઉથ આફ્રિકા)

કોણ કોણ ICC ટીમમાં
ગ્લેન મૈક્સવેલ (ઓસ્ટ્રેલિયા)

કોણ કોણ ICC ટીમમાં
મિશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા)

કોણ કોણ ICC ટીમમાં
ર્માર્ની મોર્કેલ (સાઉથ આફ્રિકા)

કોણ કોણ ICC ટીમમાં
બ્રૈંડન ટેલર- 12મો ખેલાડી (ઝિમ્બાબ્વે)
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
