MI vs SRH Possible 11: મુંબઇ ઇંડિયંસ માટે લીગનો સૌથી મહત્વનો મુકાબલો, કેવી હશે પ્લેઇંગ 11
IPL 2023 MI vs SRH Playing 11: ઇંડિયન પ્રિમિયમ લીગ 2023 ખૂબ જ મહત્વના મુંબઇ ઇંડિયસની ટીમ વાનખેડે સ્ટેડિયમમાં સનરાઇઝ હૈદરાબાદનો સામનો કરવા માટે ઉતરશે. આ ડબલ ડેકરનો પહેલો મુકાબલો બપોરે 3:30 વાગે થશે.

વાનખેડે સ્ટેડિયમમાં આ સિઝનમાં આ બીજી ડે મેચ છે. મુંબઇ ઇંડિયંસની ટીમ હાલમાં 13 મેચમાં સાત જીત સાથે 14 પોઇન્ટ લઇને ચોથા સ્થાન પર છે. તેમની માટે સૌથી મોટો પડકાર તેમનો માઇનેસમાં રહેલો રન રેટ છે. જે આરસીબી અને આરઆરની સરખામણીમાં નીચે છે.
મુંબઇની નજર એક મોટી જીત સાથે આજનો દિવસ બીજી મુકાબલા આરસીબી વિરુદ્ધ જીટી પર પણ રહેશે. મુંબઇ અને સનરાઇઝની પ્લેઇંગ ઇલેવનની વાત કરે તો મુંબઇ ઇંડિયંસની ટીમ તિલક વર્માને આ મુકાબલામાં તક આપી શકે છે. જે છેલ્લી ચાર મેચમાં ઇજાને લીધએ નથી રમી શક્યા.
તિલકે ગેમ પહેલા ફિટનેશ ટેસ્ટ આપ્યો છે. તિલક વર્મા રમે છએ તો તેમની અને આકાશ મઘવાલ વચ્ચે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે એક રિપ્લેસમેન્ટ જોઇ શકાય છે. અે નેહલ વઢેરા અને વિષ્ણુ વિનોદમાથી કોઇ એકને બહાર બેઠવુ પડી શકે છે.
સનરાઇઝ હૈદરાબાદની ટીમના તમામ ખેલાડી દેખાઇ રહ્યા છે. ટીમના કોચ બ્રાયન લારાએ મેચ પહેલા ઉમરાન મલિકના વખાણ કર્યા હતા.અને કહ્યુ હતુ કે, તે ફિટ છે. એવામાં આ મુકાબલામાં ઉમરાન મલિક જોવા મળી શકે છે. બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન આવી હોઇ શકે છે.
મુંબઇ ઇંડિયંસ: ઇશાન કિશન (કીપર), રોહિત શર્મા (કેપ્ટન), કેમરન ગ્રીન, સુર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, ક્રિસ જોર્ડન, નેલ વઢેરા, પૂયુષ ચાવલા, જેસન બેહરેનડૉર્ક, કુમાર કાર્તિકેય
સનરાઇઝ હૈદરાબાદ: અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન ત્રિપાઠી, એડન માર્કરમ, (કેપ્ટન), હેનરિક ક્લાસેન, (વિકેટકીપર) હૈરી બ્રુક, ગ્લેન ફિલિપ્સ, અબ્દુલ સમદ, કાર્તિક ત્યાગી, ઉમરાન મલિક ,મયંક ડાંગર, ભૂવનેશ્વર કુમાર
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ










Click it and Unblock the Notifications
