MI vs RCB: આવી હોઇ શકે છે ડ્રીમ ટીમ, જાણો કોણ છે ટોપ ખેલાડી
આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ વચ્ચે મેચ છે. બંને ટીમો એવા તબક્કે છે કે હવે જીત તેમને ધીમે ધીમે આગળ ધપાવશે અને હાર તેમને ઝડપથી નીચે લઈ જશે. ચાલો જોઈએ કે બંને ટીમોની ફેન્ટેસી 11 કેવી હોઈ શકે છે.

- સૂર્યકુમાર યાદવ - સ્કાયે વાનખેડે સ્ટેડિયમમાં તેની છેલ્લી 5 મેચોમાં 145.18ના સ્ટ્રાઈક રેટ સાથે ત્રણ અડધી સદી ફટકારી છે.
- ફાફ ડુ પ્લેસિસ - RCB કેપ્ટન હંમેશા ફૅન્ટેસી 11 માં ટોચની પસંદગી રહ્યો છે. ફાફે અત્યાર સુધી વાનખેડે સ્ટેડિયમમાં 44.23ની એવરેજથી સ્કોર કર્યો છે અને આ સિઝનમાં ટોપ સ્કોરર પણ છે.
- વિરાટ કોહલી- ફાફનો ઓપનિંગ પાર્ટનર કોહલી આ સિઝનમાં RCB માટે બીજો ટોપ સ્કોરર છે. તેણે વાનખેડે સ્ટેડિયમમાં 53.0ની એવરેજ સાથે બેટિંગ કરી છે.
- ટિમ ડેવિડ- મુંબઈ ઈન્ડિયન્સના ધુરંધર ખેલાડીએ વાનખેડે સ્ટેડિયમમાં 73.67ની એવરેજ અને 225.51ના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી છે.
- કેમેરોન ગ્રીન - મુંબઈ ઈન્ડિયન્સનો અન્ય એક ઓલરાઉન્ડર જે આઈપીએલ 2023માં 38.6 ની સારી બેટિંગ એવરેજનો આનંદ માણી રહ્યો છે અને તે આજની પરિસ્થિતિઓમાં શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
- ગ્લેન મેક્સવેલ- આરસીબીનો ઓલરાઉન્ડર વાનખેડે ખાતે 172.67ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે.
- ઈશાન કિશન- મુંબઈ ઈન્ડિયન્સનો કીપર આરસીબી સામે 145.99ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે અને હસરંગા સામે આજે તે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
- પીયૂષ ચાવલા - અનુભવી લેગ સ્પિનર આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને RCB ટોપ ઓર્ડર સામે સારી બોલિંગ કરી શકે છે.
- મોહમ્મદ સિરાજ- સિરાજ આ સિઝનમાં આરસીબી માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને તે આજની વિકેટ પર એક્સ્ટ્રા બાઉન્સનો આનંદ માણી શકે છે.
- હર્ષલ પટેલ- RCBના આ ફાસ્ટ બોલરે વાનખેડે સ્ટેડિયમમાં 12 મેચમાં 21 વિકેટ લીધી છે.
- જોશ હેઝલવુડ- RCB સાથે જોડાયેલા હેઝલવુડે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ત્રણ મેચમાં 7 વિકેટ લીધી છે અને તે અહીંની પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કરી શકે છે.
- સૂર્યકુમાર યાદવ, ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી આજે વધુ સારા C/VC વિકલ્પો બની શકે છે.
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
