જીતના નશામાં ચુર સેમ્યુલની શર્મનાક હરકત, ક્રિકેટનું થયું અપમાન
ટી20 વર્લ્ડકપ 2016 ના વિજેતા બન્યા બાદ જીતના જશ્નમાં ચુર બનેલા વેસ્ટઇન્ડીઝ ખેલાડી સેમ્યુલે ગેરવર્તનની બધી જ હદ પાર કરી નાખી. સેમ્યુલ એટલો બધો હોશ ઘુમાવી બેઠો કે તેને મિડિયાને પણ ના છોડ્યા. પ્રેસ કોન્ફેરંસ દરમિયાન સેમ્યુલ તેના બંને પગ ટેબલ પર રાખીને બેઠો અને ત્યારબાદ તેને મિડિયા સાથે વાતચિત ચાલુ કરી.
સેમ્યુલના આ આપતિજનક વ્યવહાર પર દુનિયાભરના મિડિયાએ પ્રતિક્રિયા આપી છે અને તેને ક્રિકેટનું અપમાન ગણાવ્યું છે. જે જાણકારી મળી રહી છે તે મુજબ સેમ્યુલની શર્મનાક હરકત પર આઈસીસી તેની વિરુદ્ધ પગલા પણ લઇ શકે છે.

સેમ્યુલ ટી20 વર્લ્ડકપ 2016 ની ફાઈનલ મેચમાં 66 બોલમાં 85 રણ બનાવ્યા હતા અને વેસ્ટ ઇન્ડીઝને જીત અપાવી હતી. સેમ્યુલની આ બેટિંગ માટે તેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો. આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ સેમ્યુલ પર ગેરવર્તન કરવા માટે દંડ લાગી ચુક્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
