LSG vs CSK : ચેન્નાઈની વિકેટ માટે તરસતી રહી, લખનૌ સુપર જાયન્ટ્સની એકતરફી જીત
લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલા આઈપીએલના મુકાબલામાં લખનૌએ શાનદાર અંદાજમાં જીત મેળવી છે. લખનૌએ આ મુકાબલો 8 વિકેટે જીતી લીધો છે.
ટોસ હારીને પહેલા બેટિંગ માટે ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે વિકેટ ગુમાવીને ઓવરમાં 176 રન બનાવ્યા હતા.

ચેન્નાઈ માટે રવિન્દ્ર જાડેજાએ અડધી સદી ફટકારતા સૌથી વધુ 57 રનની ઈનિંગ રમી. આ સિવાય અજિક્ય રહાણએ 36 અને મોઈન અલીએ 30 રન બનાવ્યા.
બીજી ઈનિંગમાં રન બનાવવા માટે ઉતરેલી લખનૌ શરૂઆતથી જ ચેન્નાઈ પર હાવી જોવા મળી. ચેન્નાઈના બોલરો વિકેટ માટે તરસતા રહ્યા અને લખનૌ રન બનાવતી રહી.
લખનૌ માટે પહેલી વિકેટ કેએલ રાહુલ અને ડિ કોકે રેકોર્ડ બ્રેક 134 રનની પાર્ટનરશિપ કરીને બાજી એક તરફી બનાવી દીધી. કેએલ રાહુલે શાનદાર 82 અને ડિ કોકે 54 રનની ઈનિંગ રમી. આ સિવાય નિકોલસ પુરને અંતિમ ઓવરોમાં 23 રનની ઝડપી ઈનિંગ રમીને ટીમને જીત અપાવી દીધી.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
