Live: આઈપીએલ 2019 સીઝન માટે ખેલાડીઓની હરાજી ચાલુ
Live: આઈપીએલ 2019 સીઝન માટે ખેલાડીઓની હરાજી ચાલુ
નવી દિલ્હીઃ આઈપીએલ 2019ના સીઝન 12 માટે ખેલાડીઓની મંડી લાગી ગઈ છે. તમામ ફ્રેન્ચાઈઝી દિમાગી કસરતની સાથે પોતાની ટીમ માટે કેટલાય ખેલાડીઓને ખરીદવા માટે મન બનાવી ચૂક્યા હશે. મંગળવારે 18 ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની બોલી લાગવા જઈ રહી છે. આ દરમિયાન 436 ખેલાડીઓના ભાગ્યનો ફેસલો થશે જેમાં 226 ભારતીય ખેલાડીઓ સામેલ છે. 9 ખેલાડીઓએ ખુદની બેઝ પ્રાઈસ 2 કરોડ રાખી છે. દરેક ફ્રેન્ચાઈઝ પોતાની ટીમ માટે ફાયદાની ડીલ કરવા માગશે. તમામ ટીમમાં કોઈને કોઈ એવી કડી હશે જેને ટીમ મજબૂત કરવા માગશે. એવામાં ટીમ સારામાં સારા ખેલાડીઓને પોતાના ખાતામાં સામેલ કરવા માંગશે.

મોઈસ હેન્રિક્સને 1 કરોડમાં કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો
Moises Henriques is up next and he is sold to @lionsdenkxip for INR 100 lacs VIVO #IPLAuction
— IndianPremierLeague (@IPL) December 18, 2018
ગુરક્રિત મનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બેસ પ્રાઈસ 50 લાખમાં ખરીદ્યો
.@gurkeeratmann22 is up next and he is sold to @RCBTweets for INR 50 lacs
— IndianPremierLeague (@IPL) December 18, 2018
VIVO #IPLAuction
બધી ટીમ પાસે કુલ 145 કરોડ 25 લાખ રૂપિયા છે જેનાથી તેઓ પોતાના પસંદિત ખેલાડીઓ ખરીદી શકે છે. ટીમમાં 9 ખેલાડીઓ એવા છે જેમની બેસ પ્રાઈઝ બે કરોડ છે, આવા ખેલાડીઓમાં બ્રેંડન મેકલ્લમ, ક્રિસ વોક્સ, લસિથ મલિંગા, કૉલિન ઈનગ્રામ, શૉન માર્શ, કોરી એન્ડરસન, સૈમ કરણ, એન્જેલો મેથ્યૂઝ અને શૉટ સામેલ છે.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
