Lauren Bell : કમાલની ખૂબસૂરત છે ઈંગ્લેન્ડની આ મહિલા ક્રિકેટર, ખૂબસુરતીથી ફેન્સને ઘાયલ કરતી રહે છે
મહિલા ક્રિકેટમાં ઘણી એવી મહિલા ખેલાડીઓ છે જેની ખૂબસૂરતીના ફેન્સ દિવાના છે. આવુ જ એક નામ ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર લોરેન બેલનું છે.
ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર લોરેન બેલ તેની બોલિંગ માટે જ નહીં પરંતુ તેની ખૂૂબસૂરતી માટે ખુબ ચર્ચામાં રહે છે. લોરેન બેલ તેની બોલિંગથી વિરોધીઓને ધ્વસ્ત કરી દે છે.

લોરેન બેલ એક બોલર છે અને ઈંગ્લેન્ડ માટે ત્રણેય ફોર્મેટ રમે છે. લોરેન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 4 લાખથી વધુ લોકો ફોલો કરે છે. અહીં તે ફેન્સ માટે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
વર્ષ 2021માં ઈંગ્લેન્ડ તરફથી ડેબ્યૂ કરનાર લોરેને ખૂબ જ ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવી છે. ન્યુઝીલેન્ડ સામેની પોતાની પહેલી જ મેચમાં બે વિકેટ લઈને તેણીએ બતાવ્યું હતું કે તે આવનારા સમયમાં બેટ્સમેનો માટે ખતરો બની રહેવાની છે.
2000માં જન્મેલી લોરેને માત્ર 7 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેણીએ ઇંગ્લેન્ડ માટે સ્થાનિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું, જ્યાં તેણીના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે 2020 અંડર-19 મહિલા વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું.
આ જમણા હાથની ઝડપી બોલર દક્ષિણ આફ્રિકામાં રમાયેલા વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજા નંબરની બોલર હતી. લોરેનના શાનદાર પ્રદર્શનના કારણે ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પહોંચ્યું હતું.
ઇંગ્લિશ પેસરે 2022માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણીએ અત્યાર સુધીમાં 3 ટેસ્ટ, 14 વનડે અને 20 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. લોરેને ટેસ્ટમાં 8, વનડેમાં 27 અને T20 ઈન્ટરનેશનલમાં 28 વિકેટ લીધી છે. ટેસ્ટ મેચમાં 3/73, વનડેમાં 5/37 અને T20 આંતરરાષ્ટ્રીયમાં 4/12 તેના શ્રેષ્ઠ બોલિંગ ફિગર છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
