ભારતીય ખેલાડીઓને આઈસીસી રેન્કિંગમાં મોટો ઝટકો
આઇસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓ શુભમન ગિલ અને કુલદીપ યાદવને નુકસાન થયું છે. વનડે ક્રિકેટમાં ગિલને ફટકો પડ્યો છે, જ્યારે કુલદીપ યાદવને T20 ફોર્મેટમાં પાછળ ધકેલાયો છે.
વનડે બેટિંગ રેન્કિંગમાં શુભમન ગિલ ત્રીજા સ્થાનેથી ખસીને ચોથા સ્થાને આવી ગયો છે, તેને એક સ્થાનનું નુકસાન થયું છે. ગિલના સ્થાને હવે ન્યુઝીલેન્ડના અનુભવી ખેલાડી ડેરિલ મિચેલ આવ્યો છે, તેને બે સ્થાનનો ફાયદો થયો છે.

જો કે, T20 રેન્કિંગમાં ગિલને ફાયદો થયો છે અને તે બાબર આઝમની બરાબર આવી ગયો છે. બાબર આઝમને પણ કેટલાક સ્થાન ઉપર આવવાની તક મળી છે. બાબર આઝમ અને શુભમન ગિલ બંનેની રેન્કિંગ હવે 30મી છે, જેમાં બંનેના 563 રેટિંગ પોઈન્ટ્સ છે.
પાકિસ્તાનના કેટલાક અન્ય ખેલાડીઓની રેન્કિંગમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. સલમાન આગા દસ સ્થાનની છલાંગ સાથે 54મા સ્થાને, જ્યારે સાયમ અયુબ પણ દસ સ્થાનના જમ્પ સાથે 39મા નંબર પર આવી ગયા છે.
T20 બોલિંગ રેન્કિંગમાં ભારતનું વર્ચસ્વ યથાવત છે. બેટિંગમાં પણ ભારતીય ખેલાડી ટોચ પર છે. ભારતીય ટીમના વિસ્ફોટક ઓપનર બેટ્સમેન અભિષેક શર્મા ટોચના સ્થાને છે.
આ ઉપરાંત બોલિંગમાં વરુણ ચક્રવર્તીનો દબદબો યથાવત છે અને તે પણ ટોચના સ્થાને છે. વનડે બેટિંગ રેન્કિંગમાં પણ ભારતમાંથી રોહિત શર્માનું નામ ટોચના ખેલાડી તરીકે સ્થાન ધરાવે છે. અન્ય ખેલાડીઓની રેન્કિંગ પર કોઈ ખાસ અસર જોવા મળી નથી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
